________________
| १८
|
શ્રી ભગવતી સૂત્ર-૧
सिद्धा णं अवीरिया।
तत्थ णं जे ते संसारसमावण्णगा ते दुविहा पण्णत्ता, तं जहा- सेलेसि पडिववण्णगा य, असेलेसिपडिवण्णगा य; तत्थ णं जे ते सेलेसि- पडिवण्णगा ते णं लद्धिवीरिएणं सवीरिया, करणवीरिएणं अवीरिया। तत्थ णं जे ते असेलेसिपडि- वण्णगा ते णं लद्धिवीरिएणं सवीरिया, करणवीरिएणं सविरिया वि अवीरिया वि । से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ- जीवा दुविहा पण्णत्ता, तं जहा- सवीरिया वि, अवीरिया वि । भावार्थ :- प्रश्न- भगवन् ! ©® सवीर्य छ अथवा वीर्य छ ?
ઉત્તર- હે ગૌતમ! જીવ સવિર્ય પણ છે અને અવીર્ય પણ છે. प्रश्न- भगवन् ! तेनु शुं ॥२५॥ छ ?
ઉત્તર- હે ગૌતમ! જીવના બે પ્રકાર છે. સંસાર સમાપન્નક–સંસારી અને અસંસાર સમાપત્રકસિદ્ધ. તેમાંથી જે અસંસાર સમાપન્નક છે, તે સિદ્ધ જીવ છે, તે અવીર્ય છે. જે જીવ સંસાર સમાપન્નક છે, તેના બે પ્રકાર છે, યથા- શૈલેશી પ્રતિપન્ન અને અશૈલેશી પ્રતિપન્ન. જે શૈલેશી પ્રતિપન્ન છે, તે લબ્ધિ વીર્યની અપેક્ષાએ સવીર્ય છે અને કરણવીર્યની અપેક્ષાએ અવીર્ય છે. જે અશૈલેશી પ્રતિપન્ન છે તે લબ્ધિવીર્યની અપેક્ષાએ સવર્ય છે અને કરણવીર્યની અપેક્ષાએ સવર્ય પણ છે અને અવીર્ય પણ છે. હે ગૌતમ! તેથી આ પ્રમાણે કહ્યું છે કે જીવ સવર્ય પણ છે અને અવીર્ય પણ છે. | १८ रइया णं भंते ! किं सवीरिया, अवीरिया ?
गोयमा ! णेरइया लद्धिवीरिएणं सवीरिया, करणवीरिएणं सवीरिया वि, अवीरिया वि।
से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जेसि णं णेरइयाणं अत्थि उट्ठाणे, कम्मे, बले, वीरिए, पुरिसक्कार- परक्कमे; ते णं णेरइया लद्धिवीरिएण वि सवीरिया, करणवीरिए ण वि सवीरिया। जेसि णं णेरइयाणं णत्थि उट्ठाणे जाव णत्थि परक्कमे; ते णं णेरइया लद्धिवीरिए णं सवीरिया, करणवीरिएणं अवीरिया । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ । भावार्थ :- प्रश्न- हे भगवन् ! शुन।२४ ७५ सवीर्य छ । वीर्य ?
ઉત્તર- હે ગૌતમ ! નારક જીવ લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય છે અને કરણવીર્યની અપેક્ષાએ