________________
शत:-१: 6देश:-८
| १८९
મારવા માટે કૂટપાથ રચે છે અર્થાત્ ખાડો બનાવીને જાળ ફેલાવે, તો હે ભગવન્! તે પુરુષ કેટલી ક્રિયા વાળો થાય ? અર્થાત્ તે પુરુષને કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે પુરુષ કચ્છ વગેરે સ્થાનોમાં જાળ ફેલાવે તો કદાચિતુ ત્રણ ક્રિયાવાળો કદાચિતુ ચાર ક્રિયાવાળો અને કદાચિત પાંચ ક્રિયાવાળો થાય છે. | ७ से केणटेणं भंते ! एवं वुच्चइ- सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए।
गोयमा ! जे भविए उद्दवणयाए, णो बंधणयाए, णो मारणयाए, तावं च णं से पुरिसे काइयाए, अहिगरणियाए, पाउसियाए; तिहिं करियाहिं पुढे ।
जे भविए उद्दवणयाए वि, बंधणयाए वि, णो मारणयाए, तावं च णं से पुरिसे काइयाए, अहिगरणियाए, पाउसियाए, पारितावणियाए चउहि किरियाहिं पुढे ।
जे भविए उद्दवणयाए वि, बंधणयाए वि, मारणयाए वि, तावं च णं से पुरिसे काइयाए, अहिगरणियाए, पाउसियाए जाव पाणाइवायकिरियाए; पंचहिं किरियाहिं पुढे । से तेणटेणं गोयमा ! जाव पंचकिरिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે પુરુષને કદાચિત્ ત્રણ, કદાચિત્ ચાર અને કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! મૃગઘાતક તે પુરુષ જ્યાં સુધી જાળને ધારણ કરે છે પણ મૃગને બાંધતો નથી તથા મગને મારતો નથી, ત્યાં સુધી તે પુરુષને કાયિકી, આધિકરણિકી અને પ્રાàષિકી તે ત્રણ ક્રિયા લાગે છે. [ત્રણ ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. જ્યાં સુધી જાળને ધારણ કરે છે, મૃગને બાંધે છે પરંતુ મારતો નથી ત્યાં સુધી તે પુરુષ કાયિકી, આધિકરણિકી, પ્રાષિકી અને પારિતાપનિકી તે ચાર ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. જ્યારે જાળને ધારણ કરે છે, મૃગને બાંધે છે અને મારે છે ત્યારે તે પુરુષ કાયિકી, આધિકરણિકી, પ્રાષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી આ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થાય છે. હે ગૌતમ! તેથી તે પુરુષ કદાચિત્ ત્રણ ક્રિયાઓવાળો, કદાચિત્ ચાર ક્રિયાઓવાળો અને કદાચિત્ પાંચ ક્રિયાઓવાળો થાય छ.ते प्रमाणे ह्यु.
८ पुरिसे णं भंते ! कच्छंसि वा जाव वणविदुग्गंसि वा तणाई ऊसविय ऊसविय अगणिकायं णिसिरइ । तावं च णं से भंते ! पुरिसे कइकिरिए ?
गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए ।