________________
शत:-१:6देश-८
| १८५
शत-१ :
श-C
બાલ
GIG, पंडित आ€िना आयुष्य :| १ एगंतबाले णं भंते ! मणुस्से किं णेरइयाउयं पकरेइ, तिरिक्खाउयं पकरेइ, मणुस्साउयं पकरेइ, देवाउयं पकरेइ ? हेरइयाउयं किच्चा णेरइएसु उववज्जइ, तिरियाउयं किच्चा तिरिएसु उववज्जइ, मणुस्साउयं किच्चा मणुस्सेसु उववज्जइ, देवाउयं किच्चा देवलोगेसु उववज्जइ ?
गोयमा ! एगंतबाले णं मणुस्से णेरइयाउयं पि पकरेइ, तिरियाउयं पि पकरेइ, मणुस्साउयं पि पकरेइ, देवाउयं पि पकरेइ । णेरइयाउयं किच्चा णेरइएसु उववज्जइ, तिरियाउयं किच्चा तिरिएसु उवज्जइ, मणुस्साउयं किच्चा मणुस्सेसु उववज्जइ, देवाउयं किच्चा देवलोगेसु उववज्जइ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું એકાંત બાલ [મિથ્યાદષ્ટિ] મનુષ્ય નરકનું આયુષ્ય બાંધે છે, તિર્યંચનું આયુષ્ય બાંધે છે, મનુષ્યનું આયુષ્ય બાંધે છે કે દેવનું આયુષ્ય બાંધે છે? તથા નરકાયુષ્ય બાંધીને નૈરયિકનું ઉત્પન્ન થાય છે? તિર્યંચનું આયુષ્ય બાંધીને તિર્યંચમાં ઉત્પન્ન થાય છે? મનુષ્યનું આયુષ્ય બાંધીને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે? અથવા દેવનું આયુષ્ય બાંધીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર- હે ગૌતમ ! એકાંત બાલ મનુષ્ય નરકનું આયુષ્ય પણ બાંધે છે, તિર્યંચનું આયુષ્ય પણ બાંધે છે, મનુષ્યનું આયુષ્ય પણ બાંધે છે અને દેવનું આયુષ્ય પણ બાંધે છે તથા નરકાયું બાંધીને નૈરયિકમાં ઉત્પન્ન થાય છે; તિર્યંચા, બાંધીને તિર્યચમાં ઉત્પન્ન થાય છે; મનુષ્યાય બાંધીને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને દેવા બાંધીને દેવોમાં પણ ઉત્પન્ન થાય છે.
| २ एगंतपंडिए णं भंते ! मणुस्से किं णेरइयाउयं पकरेइ जाव देवाउयं किच्चा देवलोएसु उववज्जइ ?
गोयमा ! एगंतपंडिए णं मणूसे आउयं सिय पकरेइ, सिय णो पकरेइ; जइ पकरेइ णो णेरइयाउयं पकरेइ, णो तिरियाउयं पकरेइ, णो मणुस्साउयं