________________
| શતક-૧: ઉદ્દેશક-૭
[ ૧૭ ]
સર્વભાગને આશ્રિત કરીને આહાર કરતા નથી. પરંતુ સર્વભાગથી એક ભાગને આશ્રિત કરીને આહાર કરે છે અથવા સર્વભાગથી સર્વભાગને આશ્રિત કરીને આહાર કરે છે.
નારકોની સમાન વૈમાનિકો પર્યત આ જ પ્રમાણે સમજવું. ३ रइए णं भंते ! णेरएहितो उव्वट्टमाणे किं देसेणं देसं उव्वट्टइ, पुच्छा? जहा उववज्जमाणे तहेव उव्वट्टमाणे वि दंडगो भाणियव्वो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોમાંથી ઉદ્વર્તમાન = નીકળતો નારક જીવ શું એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને નીકળે છે? ઈત્યાદિ પૂર્વવત્ પ્રશ્ન કરવા જોઈએ.
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે ઉત્પન્ન થતા નૈરયિકના વિષયમાં કહ્યું તે જ પ્રમાણે ઉદ્વર્તમાનનીકળતા નૈરયિક આદિ[૨૪ દંડકના વિષયમાં સમજવું જોઈએ. | ४ रइए णं भंते ! णेरएहिंतो उव्वट्टमाणे किं देसेणं देसं आहारेइ पुच्छा ?
तहेव जाव सव्वेणं वा देसं आहारेइ, सव्वेणं वा सव्वं आहारेइ। एवं जाव વેના
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! નૈરયિકોમાંથી ઉદ્વર્તમાન નૈરયિક શું એક ભાગથી, એક ભાગને આશ્રિત કરીને આહાર કરે છે? ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવત્ કરવા જોઈએ.
ઉત્તર- હે ગૌતમ! પૂર્વસૂત્રની સમાન જાણવું જોઈએ કે સર્વભાગથી એક ભાગને આશ્રિત કરીને આહાર કરે છે. અથવા સર્વભાગથી સર્વભાગને આશ્રિત કરીને આહાર કરે છે.
આ જ પ્રમાણે વૈમાનિકો પર્યત જાણવું. ५ णेरइए णं भंते ! णेरइएसु उववण्णे किं देसेणं देसं उववण्णे ?
एसो वि तहेव जाव सव्वेणं सव्वं उववण्णे । जहा उववज्जमाणे उव्वट्टमाणे य चत्तारि दंडगा, तहा उववण्णेणं, उव्वट्टेण वि चत्तारि दंडगा भाणियव्वा- सव्वेणं सव्वं उववण्णे, सव्वेणं वा देसं आहारेइ, सव्वेणं वा सव्वं आहारेइ । एएणं अभिलावेणं उववण्णे वि, उव्वट्टेणं वि णेयव्वं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નારકોમાં ઉત્પન્ન નૈરયિક શું એક ભાગથી, એક ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થયો છે? ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવત્ કરવા જોઈએ.
ઉત્તર- હે ગૌતમ! આ આલાપક પણ પૂર્વવતુ જાણવો અર્થાત્ સર્વભાગથી સર્વભાગને આશ્રિત