________________
| १५४ ।
શ્રી ભગવતી સૂત્ર-૧ |
પ્રમાણે કૂકડી અને ઈડુ પહેલાં પણ છે અને પછી પણ છે. બંને શાશ્વતભાવ છે. હે રોહો!તે ભાવ આનુપૂર્વી રહિત છે અર્થાત્ તેમાં પૂર્વ-પશ્ચાનો ક્રમ નથી. | १५ पुट्वि भंते ! लोयंते, पच्छा अलोयंते; पुटिव अलोयंते, पच्छा लोयंते ?
रोहा ! लोयंते य अलोयंते य पुट्विं पेते, पच्छापेते, दो वि एए सासयाभावा अणाणुपुव्वी एसा रोहा !। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પહેલાં લોકાત્ત છે અને પછી અલોકાન્ત છે? અથવા પહેલાં અલોકાત્ત છે અને પછી લોકાત્ત છે?
ઉત્તર- હે રોહા ! લોકાત્ત અને અલોકાત્ત, આ બંને પહેલાં પણ છે અને પછી પણ છે, બંને શાશ્વત ભાવ છે. હે રોહા ! તેમાં કોઈ પૂર્વ પશ્ચાતુનો ક્રમ નથી. १६ पुव्वि भंते ! लोयंते, पच्छा सत्तमे उवासंतरे ? पुच्छा ।
रोहा ! लोयंते य, सत्तमे उवासंतरे य पुटिव पेते, पच्छा पेते, दो वि एए सासयाभावा, अणाणुपुव्वी एसा रोहा !
एवं लोयंते य सत्तमे य तणुवाए, एवं घवणाए, घणोदही, सत्तमा पुढवी । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પહેલાં લોકાત્ત છે અને પછી સાતમું અવકાશાન્તર છે? પહેલાં સાતમું અવકાશાન્તર છે અને પછી લોકાત્ત છે?
ઉત્તર- હે રોહા ! લોકાત્ત અને સપ્તમ અવકાશાન્તર, આ બંને પહેલાં પણ છે અને પછી પણ छ. रोडा! मा प्रकारे मा बनेम पूर्व-पश्चातनो भनथी.
આ પ્રકારે લોકાત્ત અને સપ્તમ તનુવાત, આ પ્રકારે ઘનવાત, ઘનોદધિ અને સાતમી પૃથ્વી માટે સમજવું જોઈએ. १७ एवं लोयंते एक्केक्कणं संजोएयव्वे इमेहि ठाणेहि, तं जहा
उवास-वाय-घणउदहि, पुढवी दीवा य सागरा वासा ।
णेरइयाई अत्थिय, समया कम्माइं लेस्साओ ॥१॥ दिट्ठी दंसण णाणा, सण्णा सरीरा य जोग उवओगे ।
दव्वपएसा पज्जव, अद्धा किं पुव्वि लोयते ॥२॥ ભાવાર્થ -આ જ પ્રકારે નિમ્નલિખિત સ્થાનોમાં પ્રત્યેકની સાથે લોકાત્તને જોડવું જોઈએ. યથા