________________
શતક-૧: ઉદ્દેશક-૫
_.
[ [ ૧૩૩ ]
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં કેટલી વેશ્યાઓ છે?
ઉત્તર- હે ગૌતમ! તેમાં એક કાપોતલેશ્યા જ છે. १८ इमीसे णं भंते ! रयणप्पभाए जाव काउलेस्साए वट्टमाणा किं कोहोवउत्ता પુચ્છા ?
गोयमा ! सत्तावीसं भंगा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં રહેતા કાપોતલેશી નારકજીવો શું ક્રોધોપયુક્ત છે, વગેરે પ્રશ્ન કરવા.
ઉત્તર- હે ગૌતમ ! તેમાં ૨૭ ભંગનું કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રથમ નરકમાં એક કાપોત લેશ્યા જ હોય છે અને કાપોતલેશી જીવો પ્રથમ નરકમાં શાશ્વત હોય છે. તેથી તેમાં ૨૭ ભંગ થાય છે. દષ્ટિ દ્વાર અને ભંગ સંખ્યા :१९ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए जाव किं सम्मदिट्ठी, मिच्छादिट्ठी, सम्मामिच्छादिट्ठी?
યમાં તિ વિI ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્!રત્નપ્રભા પૃથ્વીમાં વસનારા નારકીઓ શું સમ્યગ્દષ્ટિ છે? મિથ્યાષ્ટિ છે? કે સમ્યગુમિથ્યાદષ્ટિ છે?
ઉત્તર- હે ગૌતમ ! કોઈ સમ્યગુદષ્ટિ, કોઈ મિથ્યાષ્ટિ અને કોઈ સમ્યગૃમિથ્યાદષ્ટિ, એમ ત્રણે દષ્ટિ હોય છે. २० इमीसे णं भंते ! जावसम्मदंसणे वट्टमाणा णेरइया कि कोहोवउत्ता पुच्छा?
सत्तावीसं भंगा। एवं मिच्छादसणे वि । सम्मामिच्छादसणे असीए भंगा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીમાં વસતા સમ્યગુદષ્ટિ નારક જીવ શું ક્રોધાદિથી ઉપયુક્ત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેના ક્રોધોપયુક્ત આદિ ૨૭ ભંગ કહેવા જોઈએ. તે જ પ્રમાણે મિથ્યાદષ્ટિના