________________
शत:-१:6देश-४
| १०५
| ३ जीवे णं भंते ! मोहणिज्जेणं कडेणं कम्मेणं उदिण्णेणं अवक्कमेज्जा? हता, अवक्कमेज्जा।
से भंते ! जाव बालपंडियवीरियत्ताए अवक्कमेज्जा ?
गोयमा! बालवीरियत्ताए अवक्कमेज्जा, णो पंडियवीरियत्ताए अवक्कमेज्जा, सिय बालपडियवीरियत्ताए अवक्कमेज्जा । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન! કત મોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે શું જીવનું અપક્રમણપતન થાય છે? અર્થાતુ ઉત્તમ ગુણસ્થાનની હીન ગુણસ્થાનમાં જાય છે?
उत्तर- गौतम, अ५भए। ४३ छ.
પ્રશ્ન- હે ભગવન ! મોહનીય કર્મના ઉદયે તે બાલવીર્યથી પંડિતવીર્યથી કે બાલપંડિતવીર્યથી અપક્રમણ કરે છે?
- ઉત્તર- હે ગૌતમ ! તે મોહનીય કર્મના ઉદયે બાલવીર્યથી અપક્રમણ કરે છે. પંડિત વીર્યથી અપક્રમણ કરતો નથી. કદાચિત્ બાલપંડિત વીર્યથી અપક્રમણ કરે છે. | ४ जहा उदिण्णेणं दो आलावगा तहा उवसंतेण वि दो आलावगा भाणियव्वा; णवरं-उवट्ठाएज्जा पंडियवीरियत्ताए, अवक्कमेज्जा, बालपंडियवीरियत्ताए । ભાવાર્થ-જેમ ઉદીર્ણ પદ સાથે બે આલાપક કહ્યા તે જ રીતે 'ઉપશાંત' પદની સાથે પણ બે આલાપક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે જીવ મોહનીય કર્મના ઉપશાંત થવા પર પંડિતવીર્યથી ઉપસ્થાન(ઉત્થાન) કરે છે અને બાલ પંડિત વીર્યથી અપક્રમણ કરે છે. | ५ से भंते ! किं आयाए अवक्कमइ, अणायाए अवक्कमइ ? गोयमा ! आयाए अवक्कमइ, णो अणायाए अवक्कमइ । भावार्थ :-प्रश्न- भगवन् ! | सामाथी (स्वतः) अ५3भए। ४३ छ । मनात्माथी (५२तः) અપક્રમણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તે આત્માથી અપક્રમણ કરે છે, અનાત્માથી નહિ. | ६ मोहणिज्जं कम्मं वेएमाणे से कहमेयं भंते ! एवं ?
गोयमा ! पुव्विं से एयं एवं रोयइ, इयाणिं से एयं एवं णो रोयइ; एवं खलु एयं एवं ।