________________
| ८२
श्री भगवती सूत्र-१
१५ जणं भंते ! अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ, तं किं उहाणेणं, कम्मेणं, बलेणं, वीरिएणं, पुरिसक्कारपरक्कमेणं अणुदिण्णं उदीरणाभवियं कम्म उदीरेइ, उदाहु तं अणुट्ठाणेणं, अकम्मेणं, अबलेणं, अवीरिएणं, अपुरिसक्कारपरक्कमेणं अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ ?
गोयमा ! तं उट्ठाणेण वि, कम्मेण वि, बलेण वि, वीरिएण वि, पुरिसक्कार परक्कमेण वि अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ । णो तं अणुट्ठाणेणं, अकम्मेणं, अबलेणं, अवीरिएणं, अपुरिसक्कारपरक्कमेणं अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ । एवं सति अत्थि उट्ठाणेइ वा, कम्मेइ वा, बलेइ वा, वीरिएइ वा पुरिसक्कारपरक्कमेइ वा । भावार्थ :- प्रश्र-भगवन् ! अनुहाए-हीरामविकभनी ही२९॥ ४३छतो शुते ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમથી ઉદીરણા કરે છે કે અનુત્થાન, અકર્મ, અબલ, અવીર્ય અને અપુરુષાકાર પરાક્રમથી ઉદીરણા કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તે જીવ અનુદીર્ણ-ઉદીરણા ભવિક કર્મની ઉદીરણા ઉત્થાન કર્મ, બલ, વિર્ય અને પુરુષાકાર પરાક્રમથી કરે છે. અનુત્થાન, અકર્મ, અબલ, અવીર્ય અને અપુરુષાકાર પરાક્રમથી १२ता नथी. तेथी वने उत्थान छ, भछ,बर छ, वीर्य छ, पुरुषा२ ५२।भ छे. |१६ से णूणं भंते ! अप्पणा चेव उवसामेइ, अप्पणा चेव गरहइ, अप्पणा चेव संवरेइ ?
हंता गोयमा ! एत्थ वि तहेव भाणियव्वं । णवरं अणुदिण्णं उवसामेइ; सेसा पडिसेहेयव्वा तिण्णि ।
जंणं भंते ! अणुदिण्णं उवसामेइ, तं किं उट्ठाणेणं ? जाव पुरिसक्कारपरक्कमेइ वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું જીવ પોતાના આત્માથી જકાંક્ષા મોહનીય કર્મનો] ઉપશમ કરે છે? પોતાના આત્માથી જ ગહ કરે છે? પોતાના આત્માથી જ સંવર કરે છે?
ઉત્તર- હા, ગૌતમ! અહીં પણ સૂત્ર ૧૪ પ્રમાણે કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે અનુદીર્ણ [ઉદયમાં નહિં આવેલા] કર્મનો ઉપશમ કરે છે. શેષ ત્રણ વિકલ્પોનો નિષેધ કરવો જોઈએ.
પ્રશ્ન- હે ભગવનું ! જીવ અનુદીર્ણ કર્મનો ઉપશમ કરે છે તો શું ઉત્થાનથી તેમજ પુરુષાકાર