________________
| ४८
શ્રી ભગવતી સૂત્ર-૧
दोणमुहपट्टणासम-सण्णिवेसेसु अकामतण्हाए अकामछुहाए अकामबंभचेरवासेणं अकामसीतातव- दसमसग अकामअण्हाणग-सेयजल्लमलपंकपरिदाहेणं अप्पतरं वा भुज्जतरं वा कालं अप्पाणं परिकिलेस्संति, अप्पाणं परिकिलेस्सित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु वाणमंतरेसु देवलोगेसु देवत्ताए उववत्तारो भवंति । ભાવાર્થ :- પ્રશ્ન-હે ભગવન્! તેનું શું કારણ છે કે અહીંથી મરીને કોઈ જીવ દેવ થાય છે અને કોઈ જીવ દેવ થતા નથી?
उत्तर- गौतम ! 84 गाभ, आ४२-पाए, नगर, निगम-व्यापारिन्द्र, राधानी, ખેટ–જેની ચારે બાજુ ધુળથી બનાવેલો કિલ્લો હોય તે, કબૂટ-કુનગર, મડંબ–ચારે તરફ અઢી કોસ પર્યત વસતિ રહિત સ્થાન, દ્રોણમુખ–જલમાર્ગ અને સ્થલમાર્ગથી યુક્ત સ્થાન, પટ્ટણ-જ્યાં દેશાંતરથી આવેલો માલ ઉતરતો હોય, આશ્રમ-તાપસ આદિનું સ્થાન અને સન્નિવેશમાં અકામ-ઈચ્છા વિના, તૃષા, ક્ષુધા, બ્રહ્મચર્યના પાલનથી; ઈચ્છા વિના શીત, આતપ, ડાંસ મચ્છરના દુઃખ સહન કરે છે; અકામ અસ્નાન, પ્રસ્વેદ, જલ્લ–ધૂળ ચોંટવી, મેલ તથા પંકથી ઉત્પન્ન થતા પરિદાહથી અલ્પ સમય માટે કે અધિક સમય માટે સહન કરે છે; તે આત્મા મૃત્યુના સમયે મરીને વાણવ્યંતર દેવોના કોઈ દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન थायछ.
|५८ केरिसा णं भंते ! तेसिं वाणमंतराणं देवाणं देवलोया पण्णत्ता ?
गोयमा ! से जहाणामए इह मणुस्सलोगम्मि असोगवणे इ वा सत्तवण्णवणे इ वा, चपयवणे इ वा, चूयवणे इ वा, तिलगवणे इ वा लाउवणे इ वा, णिग्गोहवणे इ वा, छत्तोहवणे इ वा, असणवणे इ वा सणवणे इ वा, अयसिवणे इ वा, कुसुंभवणे इ वा, सिद्धत्थवणे इ वा बंधुजीवगवणे इ वा, णिच्चं कुसुमिय माइय-लवइय-थवइय-गुलुइय- गोच्छिय-जमलिय-जुवलिय-विणमिय-पणमिय सुविभत्तपिंडिमंजरि- वडेंसगधरे सिरीए अईव अईव उवसोभेमाणे उवसोभेमाणे चिट्ठइ,एवामेव तेसिं वाणमंतराणं देवाणं देवलोगा जहण्णेणं दसवाससहस्सट्ठिइए हिं उक्कोसेणं पलिओवमट्ठिइएहिं बहूहिं वाणमंतरेहिं देवेहिं तद्देवीहि य आइण्णा विकिण्णा उवत्थडा संथडा फुडा अवगाढगाढा सिरीए अईव उवसोभेमाणा उवसोभेमाणा चिट्ठति । एरिसगा णं गोयमा ! तेसिं च वाणमंतराणं देवाणं देवलोया पण्णत्ता । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- जीवेणं असंजए जाव देवे सिया ।
सेवं भंते ! सेवं भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।