________________
શતક–૧: ઉદ્દેશક-૧
_
- ૪૭ |
અસંવત્ત અણગાર- ચારે પ્રકારના બંધનો પરિવર્ધક - કર્મબંધના ચાર પ્રકાર છે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ. તેમાં પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગજન્ય છે. સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયજન્ય છે. અસંવૃત્ત અણગારના યોગ અશુભ હોય છે અને કષાય તીવ્ર હોય છે તેથી તે ચારે પ્રકારના બંધમાં વૃદ્ધિ કરે છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે. જ્યારે સંવૃત્ત અણગાર ચારે પ્રકારના બંધનો નાશ કરીને સિદ્ધ થાય છે.
અખાડ્યું - તે પ્રાકૃત શબ્દના વૃત્તિકારે સંસ્કૃત ચાર રૂપાંતર કરી તેના પૃથક પૃથ અર્થ સૂચિત કર્યા છે. (૧) અના િ :- જેની આદિ ન હોય તે. સંસાર અનાદિ છે. (૨) અજ્ઞાતિ :- જેમાં કોઈ સ્વજન ન રહે તે. સંસારમાં કોઈ કોઈનું સ્વજન નથી. (૩) 8ળાતીd - ઋણ-દુઃખ. સંસાર અતિશય દુઃખદાયી છે. (૪) ગણાતીત :- અળ = પાપ. સંસાર અતિશય પાપયુક્ત છે.
વલi :- અગ્ર–અંતજેનો અંત ન હોય તે અનંત. સંસાર અનંત છે. નવતામ્:- જેનો અગ્ર = પરિમાણ, અનવત = જ્ઞાત ન હોય તે અર્થાત્ જેનું પરિમાણ-મર્યાદા જ્ઞાત ન હોય તે.
લીમ :- 'અ' શબ્દના બે રૂપ છે. 'અષ્ય' અને 'મા અધ્ય-જેનો માર્ગ દીર્ઘ હોય છે. એક = જેનો કાળ દીર્ઘ–લાંબો હોય તે.
અસંગત જીવની ગતિ અને વાણવ્યંતર દેવલોક :५६ जीवे णं भंते ! असंजए अविरइए अप्पडिहयपच्चक्खायपावकम्मे इओ चुए पेच्चा देवे सिया?
__ गोयमा ! अत्थेगइए देवे सिया, अत्थेगइए णो देवे सिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસંયત, અવિરત તથા જેણે પાપકર્મનું હનન એવં ત્યાગ કર્યો નથી તે જીવ અહીંથી મરીને શું પરલોકમાં દેવ થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! કોઈ જીવ દેવ થાય છે અને કોઈ જીવ દેવ થતા નથી. ५७ से केणटेणं भंते ! जाव इओ चुए पेच्चा अत्थेगइए देवे सिया, अत्थेगइए णो देवे सिया?
गोयमा ! जे इमे जीवा गामागणगरणिगमरायहाणी-खेडकब्बडमडंब