________________
। ४०
શ્રી ભગવતી સૂત્ર-૧
थई छ. વિવિધ દષ્ટિકોણથી આરંભી અનારંભી વિચાર :४८ जीवा णं भंते! किं आयारंभा, परारंभा, तदुभयारंभा, अणारंभा ?
गोयमा ! अत्थेगइया जीवा आयरंभा वि परारंभा वि तदुभयारंभा वि णो अणारंभा । अत्थेगइया जीवा णो आयारंभा, णो परारंभा, णो तदुभयारंभा, अणारंभा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું જીવ આત્મારંભી છે, પરારંભી છે, તદુર્ભયારંભી છે અથવા અનારંભી છે?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો આત્મારંભી પણ છે, પરારંભી પણ છે અને ઉભયારંભી પણ છે. પરંતુ અમારંભી નથી. કેટલાક જીવ આત્મારંભી નથી, પરારંભી નથી, ઉભયારંભી નથી પરંતુ अनारंभी छे. ४९ से केणटेणं भंते ! एवं वुच्चइ- अत्थेगइया जीवा आयरंभा वि एवं पडिउच्चारेयव्वं?
गोयमा ! जीवा दुविहा पण्णत्ता, तं जहा- संसार समावण्णगा य, असंसारसमावण्णगा य । तत्थ णं जे ते असंसार समावण्णगा ते णं सिद्धा । सिद्धाणं णो आयारंभा, णो परारंभा, णो तदुभयारंभा, अणारंभा य तत्थणं जे ते संसारसमावण्णगा ते दुविहा पण्णत्ता तं जहा- संजया य असंजया य । तत्थ णं जे ते संजया ते दुविहा पण्णत्तातं जहा- पमत्तसंजया य अप्पमत्तसंजया य । तत्थ णं जे ते अप्पमत्तसंजया ते णं णो आयारंभा, णो परारंभा, णो तदुभयारंभा, अणारंभा । तत्थ णं जे ते पमत्तसंजया ते सुहं जोगं पडुच्च णो आयारंभा, णो परारंभा, णो तदुभयारंभा, अणारंभा, असुहं जोगं पडुच्च आयारंभा वि परारंभा वि, तदुभयारंभा वि, णो अणारंभा । तत्थ णं जे ते असंजया ते अविरई पडुच्च आयारंभा वि, परारंभा वि, तदुभयारंभा वि, णो अणारंभा । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- अत्थेगइया जीवा जाव अणारंभा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જીવ આત્મારંભી પણ છે? ઈત્યાદિ પૂર્વોક્ત ઉત્તરનું પુનઃ ઉચ્ચારણ કરવું જોઈએ.
ઉત્તર- હે ગૌતમ ! જીવ બે પ્રકારના છે. સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક. તેમાંથી જે