________________
३४
શ્રી સમવાયાંગ સૂત્ર
Gत्तर वावडेवायचं. समवायां सूत्रनी 2ी प्रतीमांकत्तियाई सत्त णक्खत्ता पुव्वदारिया पण्णत्ता । सूत्रा6 ओवा भणे छ, परंतु यंद्रप्रशप्तिसूत्र, प्रामृत-१०, प्रतिप्रामृत-२१, पी0 सूत्रमा पाठ ॥ प्रभाछ- तत्थणं जे ते एवमाहंसु-ता कत्तिया दारिया णं सत्त णक्खत्ता पुव्वदारिया पण्णत्ता, ते एवमाहंसु तं जहा कत्तिया रोहिणी.... ॥ सूत्रा6 द्वारा अन्यमननी मान्यता प्रगट थाय छे. यंद्र-सूर्य प्रशति सूत्रमा 'वयं पुण एवं वयामो' द्वारा स्वमतनी मान्यता २४ કરી છે. ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિના આ સૂત્ર પાઠના આધારે કહી શકાય કે કૃત્તિકાદિ સાત નક્ષત્રોને અન્યમતવાળા પૂર્વદ્રારાવાળા કહે છે. સ્વમતે અભિજિતાદિ-સાત નક્ષત્રો પૂર્વદ્રારાવાળા, અશ્વિની આદિ સાત નક્ષત્ર क्षिारवाणा वगेरे थन छ, सही यंद्र-सूर्य प्रतिसूत्र, प्रामृत-१०, प्रतिप्रामृत-२१न सूत्र-७ અનુસાર પાઠ ગ્રહણ કર્યો છે. સમવાય સૂત્રની કેટલીક પ્રતો માં પાઠાંતર રૂપે આ પાઠ સ્વીકર્યો છે. |६ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं सत्त पलिओवमाई ठिई पण्णत्ता । तच्चाए णं पुढवीए णेरइयाणं उक्कोसेणं सत्त सागरोवमाई ठिई पण्णत्ता । चउत्थीए णं पुढवीए णेरइयाणं जहण्णेणं सत्त सागरोवमाई ठिई पण्णत्ता। असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं सत्त पलिओवमाई ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं सत्त पलिओवमाई ठिई पण्णत्ता । सणकुमारे कप्पे देवाणं उक्कोसेणं सत्त सागरोवमाई ठिई पण्णत्ता । माहिंदे कप्पे देवाणं उक्कोसेणं साइरेगाइं सत्त सागरोवमाई ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ સાત પલ્યોપમની છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. ચોથી પંકપ્રભા પૃથ્વીના નારકીઓની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. સૌધર્મ–ઈશાન કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. સનસ્કુમાર કલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. માહેન્દ્ર કલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક સાત સાગરોપમની છે.
७ बंभलोए कप्पे देवाणं जहण्णेणं (साहिया) सत्त सागरोवमाइं ठिई पण्णत्ता । जे देवा समं समप्पभं महापभं पभासं भासुरं विमलं कंचणकूडं सणंकुमारवडिंसगं विमाणं देवत्ताए उववण्णा, तेसिं णं देवाणं उक्कोसेणं सत्त सागरोवमाइं ठिई पण्णत्ता । ते णं देवा सत्तण्हं अद्धमासाणं आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, णीससंति वा, तेसिं णं देवाणं सत्तहिं वाससहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ ।