________________
શ્રી સમવાયાંગ સૂત્ર
() पुष्य (१०) पुनर्वसु (११) पूर्शन (१२) सुनंह (१3) ४५ (१४) वि४य (१५) धर्मसिंड (१७) सुभित्र (१७) घभित्र (१८) अपति (१९) विश्वसेन (२०) ऋषमसेन (२१)त्त (२२)२२६त्त (૨૩) ધનદત્ત (૨૪) બહુલ. આ ક્રમથી ચોવીસ તીર્થકરોને દીક્ષા લીધા પછી પહેલીવાર આહાર દાન કરનાર જાણવા જોઈએ. આ દરેક વિશુદ્ધ વેશ્યાવાળા અને જિનવરોની ભકિતથી પ્રેરિત થઈને અંજલિપુટથી તે કાલે અને તે સમયે જિનવરેન્દ્ર તીર્થકરોને આહારનો પ્રતિલાભ કરાવ્યો. १६ संवच्छरेण भिक्खा, लद्धा उसभेण लोगणाहेण ।
सेसेहिं बीयदिवसे, लद्धाओ पढमभिक्खाओ ।।३१।। ભાવાર્થ :– લોકનાથ ભગવાન ઋષભદેવને એક વર્ષ પછી પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ. શેષ સર્વ તીર્થકરોને દીક્ષાના બીજા દિવસે પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ. १७ उसभस्स पढमभिक्खा, खोयरसो आसि लोगणाहस्स ।
सेसाणं परमण्णं, अमियरस रसोवमं आसि ।।३२।। सव्वेसि पि जिणाणं, जहियं लद्धाउ पढमभिक्खाउ ।
तहियं वसुधाराओ, सरीरमेत्तीओ वुट्ठाओ ।।३३।। ભાવાર્થ :- લોકનાથ ઋષભદેવ ભગવાનને પ્રથમ ભિક્ષામાં શેરડીનો રસ પ્રાપ્ત થયો હતો. શેષ સર્વ (ત્રેવીસ) તીર્થકરોને પ્રથમ ભિક્ષાદાનમાં અમૃતરસ સમાન પરમાન્ન (ખીર) પ્રાપ્ત થઈ હતી. દરેક તીર્થકરોએ જયાં જયાં પ્રથમ ભિક્ષા ગ્રહણ કરી ત્યાં ત્યાં તેમના શરીર પ્રમાણે ઊંચી वसुधारानी (सोनयानी)वृष्टि थs sdl. यैत्यवृक्ष :१८ एएसिं चउव्वीसाए तित्थगराणं चउवीसं चेइयरुक्खा होत्था । तं जहा
णग्गोह सत्तिवण्णे, साले पियए पियंगु छत्ताहे । सिरिसे य णागरुक्खे, साली य पिलंखुरुक्खे य ।।३४।। तिंदुग पाडल जंबू, आसत्थे खलु तहेव दहिवण्णे । णंदीरुक्खे तिलए, अंबयरुक्खे य असोगे य ।।३५।। चंपय बउले य तहा, वेडसरुक्खे य धायईरुक्खे ।
साले य वड्डमाणस्स, चेइयरुक्खा जिणवराणं ।।३६।। ભાવાર્થ :- આ ચોવીસ તીર્થકરોનાં ચોવીસ ચૈત્યવૃક્ષ- કેવળજ્ઞાનોત્પત્તિનાં વૃક્ષ હતા. યથા