SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ | અતીત-અનાગતકાલિક મહાપુરુષો ३४३ उग्गाणं भोगाणं, राइण्णाणं च खत्तियाणं च । चउहिं सहस्सेहिं उसभो, सेसा उ सहस्स-परिवारा ।।२५।। ભાવાર્થ :-દીક્ષા ગ્રહણ કરવા માટે ભગવાન મહાવીર એકલા જ ઘેરથી નીકળ્યા હતા. પાર્શ્વનાથ અને મલ્લીનાથ જિન ત્રણસો ત્રણસો પુરુષોની સાથે નીકળ્યા હતા. વાસુપૂજય છસો પુરુષોની સાથે નીકળ્યા હતા. ભગવાન ઋષભદેવ ચાર હજાર ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિયજનોના પરિવારની સાથે દીક્ષા ગ્રહણ કરવાને માટે ઘેરથી નીકળ્યા હતા. શેષ ઓગણીસ તીર્થકરો એક એક હજાર પુરુષોની સાથે નીકળ્યા डता. हीक्षा तप :१४ सुमइत्थ णिच्चभत्तेण, णिग्गओ वासुपुज्ज चउत्थेणं । पासो मल्ली य अट्ठमेण, सेसा उ छटेणं ।।२६।। ભાવાર્થ :- સુમતિનાથ નિત્યભક્ત ભોજન કરીને, વાસુપૂજ્ય સ્વામી ચતુર્થભક્ત – ઉપવાસ કરીને, પાશ્વનાથ અને મલ્લીનાથ અઠ્ઠમ ત્રણ ઉપવાસ કરીને અને શેષ ૨૦ તીર્થકરો છઠ્ઠ (બે ઉપવાસ) કરીને દીક્ષિત થયા હતા. प्रथम भिक्षाहIतI :१५ एएसिं णं चउवीसाए तित्थगराण चउव्वीसं पढमभिक्खादायारो होत्था। त जहा सिजसे बंभदत्ते, सुरिंददत्ते य इंददत्ते य । पउमे य सोमदेवे, माहिंदे तह सोमदत्ते य ।२७। पुस्से पुणव्वसू पुण्णणंदे, सुणंदे जये य विजये य । तत्तो य धम्मसीहे, सुमित्ते तह धम्ममित्ते य ।।२८।। अपराजिय विस्ससेणे, वीसइमे होइ उसभसेणे य । दिण्णे वरदत्ते धण्णे, बहुले य आणुपुव्वीए ।।२९।। एए विसुद्धलेसा, जिणवरभत्तीइ पंजलिउडा उ । तं कालं तं समयं पडिलाभेइ जिणवरिंदे ।।३०।। भावार्थ :- मा योवीस तीर्थशेने प्रथम मिक्षा त योवीस महापुरुष थया ता, यथा- (१) श्रेयांस (२) ब्रह्मत्त (3) सुरेन्द्रहत्त (४) ईन्द्रत (५) ५ (G) सोमव (७) भाडेन्द्र (८) सोमहत्त
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy