________________
| उ२० ।
શ્રી સમવાયાંગ સૂત્ર
માહેન્દ્ર દેવોમાં ભવધારણીય શરીર છ હાથનું હોય છે. બ્રહ્મ-લાંતક દેવોનાં પાંચ હાથ, મહાશુક્ર-સહસાર દેવોમાં ચાર હાથ, આણત, પ્રાણત, આરણ્ય અને અશ્રુત દેવોમાં ત્રણ હાથ, ગ્રેવેયક દેવોમાં બે હાથ અને અનુત્તર વિમાનવાસી દેવોમાં ભવધારણીય શરીર એક હાથનું હોય છે. ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય ભવધારણીય વૈક્રિય શરીર હોતું નથી પરંતુ કેટલાક ગર્ભજ મનુષ્યો અને તિર્યંચને લબ્ધિ જનિત વૈક્રિય શરીર હોય છે. તેમાં પણ કર્મભૂમિમાં જન્મેલા સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા અને પર્યાપ્તક મનુષ્યોને જ હોય છે. ઉત્તર વૈક્રિય શરીર મનુષ્યોને ઉત્કૃષ્ટ કંઈક અધિક એક લાખ યોજનની અવગાહનાવાળું હોય છે અને દેવોને પણ ઉત્તરવક્રિય શરીર એક લાખ યોજનની અવગાહનાવાળું હોય છે. તિર્યંચોને ઉત્કૃષ્ટ અનેક સો યોજન અવગાહનાવાળું વૈક્રિય શરીર હોય છે. २० आहारयसरीरे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! एगागारे पण्णत्ते ।
जइ एगागारे पण्णत्ते, किं मणुस्स-आहारयसरीरे, अमणुस्स आहारयसरीरे ?
गोयमा ! मणुस्स आहारगसरीरे, णो अमणुस्स आहारगसरीरे ।
जइ मणुस्स-आहारगसरीरे, किं गब्भवक्कंतिय मणुस्स आहारगसरीरे, संमुच्छिम मणुस्स आहारगसरीरे ? गोयमा !गब्भवक्कंतिय मणुस्स आहारयसरीरे णो समुच्छिम मणुस्स आहारगसरीरे, जइ गब्भवक्कंतिय मणुस्स आहारयसरीरे, किं कम्मभूमिग० अकम्मभूमिग? गोयमा ! कम्मभूमिग०, णो अकम्मभूमिग०। जइ कम्मभूमिग०, किं संखेज्जवासाउय० असंखेज्जवासाउय०? गोयमा ! संखेज्जवासाउय०, णो असंखेज्जवासाउय०। जइ संखेज्जवासाउय०, किं पज्जत्तय० अपज्जत्तय०? गोयमा ! पज्जत्तय०, णो अपज्जत्तय०। जइ पज्जत्तय० किं सम्मदिट्ठी० मिच्छदिट्ठी० सम्मामिच्छदिट्ठी०? गोयमा ! सम्मदिट्ठी० । णो मिच्छदिट्ठी० णो सम्मामिच्छदिट्ठी । जइ सम्मदिट्ठी० किं संजय० असंजय० संजयासंजय० ? गोयमा ! संजय०, णो असंजय० णो असंजयासंजय० । जइ संजय० किं पमत्तसंजय०, अप्पमत्तसंजय०? गोयमा ! पमत्तसंजय०, णो अपमत्तसंजय० ।