________________
३१४
શ્રી સમવાયાંગ સૂત્ર
વાણવ્યંતરાવાસ :१० केवइया णं भंते वाणमंतरावासा पण्णत्ता ? गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीए रयणामयस्स कंडस्स-जोयणसहस्स-बालसहस्स उवरिं एगं जोयणसयं ओगाहेत्ता हेट्ठा चेगं जोयणसयं वज्जेत्ता मज्झे अट्ठसु जोयणसए सु एत्थ णं वाणमंतराणं देवाणं तिरियमसंखेज्जा भोमेज्जा णगरावास सयसहस्सा पण्णत्ता । ते णं भोमेज्जा णगरा बाहिं वट्टा अंतो चउरंसा । एवं जहा भवणवासीणं तहेव णेयव्वा । णवरं पडागमालाउला सुरम्मा पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा । भावार्थ :-प्रश्र - भगवन! व्यतरोना आवास 24॥ छ ?
ઉત્તર – હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના એક હજાર યોજન જાડા રત્નમય કાંડમાં એક સો યોજન ઉપર અને એક સો યોજના નીચેના ભાગને છોડીને વચ્ચેના આઠ સો યોજનમાં વાણવ્યંતર દેવોના તિરછા ફેલાયેલા અસંખ્યાત લાખ ભૌમેયક નગરાવાસ કહેલા છે. તે ભૌમેયક નગર બહારથી ગોળ અને અંદરથી ચોરસ છે. ભવનવાસી દેવોનાં ભવનોની જેમ વાણવ્યંતર દેવોનાં નગરોનું વર્ણન સમજી લેવું જોઈએ. માત્ર એટલી જ વિશેષતા છે કે તે નગર પતાકા માળાઓથી વ્યાપ્ત છે, સુરમ્ય છે, મનને પ્રસન્ન કરનાર છે, દર્શનીય છે, અભિરૂપ છે અને પ્રતિરૂપ છે.
જ્યોતિષીદેવોના આવાસ :११ केवइया णं भंते ! जोइसियाणं विमाणावासा णण्णत्ता? गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ सत्तणउयाई जोयणसयाई उड्ड उप्पइत्ता एत्थ णं दसुत्तरजोयणसयबाहल्ले तिरिय जोइसविसए जोइसियाण देवाणं असंखेज्जा जोइसियविमाणावासा पण्णत्ता । ते णं जोइसिय विमाणावासा अब्भुग्गयमूसियपहसिया विविहमणिरयणभत्तिचित्ता वाउछुय विजय-वेजयंती पडाग छत्ताइछत्तकलिया तुंगा गगणतलमणुलिहतसिहरा जालंतर-रयणपंज रुम्मिलियव्व मणिकणगथूभियागा वियसिय - सयपत्त - पुंडरीय - तिलय - रयणद्धचंदचिता अंतो वाहिं च सण्हा । तवणिज्ज-वालुआ पत्थडा सुहफासा सस्सिरीयरूवा पासाईया दरिसणिज्जा । भावार्थ :- - भगवन ! ज्योति वोन विमानवास 24॥ छ ?
ઉત્તર – હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી સાતસો નેવું યોજન