SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ | उ१२ । શ્રી સમવાયાંગ સૂત્ર સંગ્રહણીગાથા- ઘણી પ્રતોમાં નરકાવાસ, ભવન અને વિમાનોની સંખ્યા સૂચક સાત સંગ્રહણી ગાથાઓ એક સાથે છે. પરંતુ પ્રસ્તુત સંસ્કરણમાં શ્રી ભગવતી સૂત્ર શતક–૧/૫/૧,૨,૪ અનુસાર તેનું વિષયાનુસાર વિભાજન કર્યું છે. असुरभारावास : ८ केवइया णं भंते ! असुरकुमारावासा पण्णत्ता ? गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीए असीउत्तर जोयणसहस्स-बाहल्लाए उवरि एगंजोयणसहस्सं ओगाहेत्ता हेट्ठा चेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे अट्ठहत्तरि जोयणसहस्से एत्थ णं रयणप्पभाए पुढवीए चउसद्धिं असुरकुमारावास सयसहस्सा पण्णत्ता । ते णं भवणा बाहिं वट्टा, अंतो चउरंसा, अहे पोक्खरकण्णिआ संठाणसठिया उक्किण्णंतर विउल-गंभीर-खाय-फलिहा अट्टालय चरिय - दार गोउर - कवाड - तोरण - पडिदुवार - देसभागा जंत - मुसल मुसढि - सयग्घि परिवारिया अउज्झा अडयालकोट्ठरइया अडयाल- कयवणमाला लाउल्लोइयमहिया गोसीस - सरस - रत्तचंदण दद्दर - दिण्णं पंचंगुलितला कालागुरुप्पवरकुंदुरुक्क - तुरक्क उज्झंत धूव मघर्धेत गंधुद्धयाभिरामा सुगंधिया गंधवट्टिभूया अच्छा सण्हा लण्हा घट्ठा मट्ठा णीरया णिम्मला वितिमिरा विसुद्धा सप्पभा समरीया सउज्जोया पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा । एवं जं जस्स कमती तं तस्स, जं जंगाहाहिं भणियं तह चेव वण्णओ। चउसट्ठी असुराणं, चउरासीइं च होइ णागाणं । वावत्तरि सुवण्णाण, वाउकुमाराण छण्णउई ।।१।। दीव-दिसा-उदहीणं, विज्जुकुमारिंद-थणियमग्गीणं । छण्हं पि जुयलयाणं, छावत्तरिमो य सयसहस्सा ।।२।। भावार्थ :-प्रश्र- भगवन ! असुमारोना आवास (भवन) 240 डेा छ ? ઉત્તર – ગૌતમ ! આ એક લાખ એંસી હજાર યોજન બાહલ્યવાળી(જાડાઈવાળી), રત્નપ્રભા પૃથ્વીમાં ઉપરથી એક હજાર યોજન અને નીચે એક હજાર યોજન છોડીને મધ્યવર્તી એક લાખ અયોતેર र योनमा रत्नप्रभा पृथ्वीनी अंह२ असुशुमार हेवोना योस दा(४,00,000) भवनावास છે. તે ભવન બહારથી ગોળ છે, અંદરથી ચોરસ છે અને નીચે કમળની કર્ણિકાના આકારવાળાં છે. તેની ચારે તરફ ખાઈ તથા પરિખા (ઉપરથી પહોળી અને નીચે સાંકડી પરીખા) છે. ખૂબ ઊંડી છે. ખાઈ અને પરિખાની મધ્યમાં પાળ બાંધેલી છે તથા તે ભવનના દેશભાગમાં અટ્ટાલિકા, ચરિકા, દ્વાર, ગોપુર, કપાટ,
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy