________________
વિવિધ વિષય નિરૂપણ
| 3०८ |
ભાવાર્થ :- નારકીજીવના બે પ્રકાર છે, યથા- પર્યાપ્ત અને અપર્યાપ્ત. અહીં પણ પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર વૈમાનિક દેવો સુધી અર્થાત્ નારકી, અસુરકુમાર, સ્થાવરકાય, બેઈન્દ્રિય આદિ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષ્ક તથા વૈમાનિક સૂત્રદંડક(સૂત્રના આલાપક) કહેવા જોઈએ અર્થાતુ એ પ્રમાણે વર્ણન સમજી લેવું જોઈએ. | ७ इमीसे णं रयणप्पभाए पुढवीए केवइयं खेत्तं ओगाहेत्ता केवइया णिरयावासा पण्णत्ता ? गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीए असीउत्तर जोयणसयसहस्स-बाहल्लाए उवरिं एगं जोयणसहस्सं ओगाहेत्ता हेट्ठा चेगं जोयणसहस्सं वज्जेत्ता मज्झे अट्ठसत्तरि जोयणसयसहस्से एत्थ णं रयणप्पभाए पुढवीए णेरइयाणं तीसं णिरयावाससयसहस्सा भवंतीतिमक्खाया । ते णं णिरयावासा अंतो वट्टा, बाहिं चउरंसा जाव असुभा णिरया, असुभाओ णिरएसु वेयणाओ । एवं सत्त वि पुढवीओ भाणियव्वाओ जं जासु जुज्जइ ।
दोच्चाए णं पुढवीए, तच्चाए णं पुढवीए, चउत्थीए पुढवीए, पंचमीए पुढवीए छट्ठीए पुढवीए गाहाहि भाणियव्वा । संगहणीगाहा
असीयं बत्तीसं, अट्ठावीसं तहेव वीसं च । अट्ठारस सोलसग, अठुत्तरमेव बाहल्लं ।।१।। तीसा य पण्णवीसा, पण्णरस दसेव सयसहस्साई ।
तिण्णेगं पंचूणं, पंचेव अणुत्तरा णरगा ।।२।। भावार्थ :- प्रश्र - (भगवन्) ॥ रत्नप्रभा पृथ्वीमा 2 क्षेत्र स न या पछी, 24॥ न२वास छ ?
6२ - गौतम! सापशी २ (१,८०,०००) योन 2030 २त्नप्रभा Yथ्वीमा ઉપરથી એક હજાર યોજન ક્ષેત્ર અવગાહન કરીને અર્થાત્ છોડીને તથા સર્વથી નીચે એક હજાર યોજના ક્ષેત્ર છોડીને મધ્યવર્તી એક લાખ અયોતેર હજાર(૧,૭૮,000) યોજનવાળી રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસ છે. તે નરકાવાસ અંદરથી ગોળ અને બહારથી ચોરસ છે વાવત તે નરક અશુભ છે અને ત્યાં નારકીઓને અશુભ વેદનાઓ છે. આ રીતે સાતે ય નરકોનું વર્ણન જેમાં જેમ ઉપયુક્ત છે, તેમ કહેવું हो .
આવી રીતે ઉપરની ગાથાઓ અનુસાર બીજી પૃથ્વીમાં, ત્રીજી પૃથ્વીમાં, ચોથી પૃથ્વીમાં, પાંચમી