________________
| 300 ।
શ્રી સમવાયાંગ સૂત્ર
पुव्वभवा देवलोग गमणाणि आउं चवणाणि जम्मणाणि य अभिसेया रायवरसिरीओ सीयाओ पव्वज्जावो तवा य भत्ता केवलणाणुप्पाया य तित्थपवत्तणाणि य संघयणं संठाणं उच्चत्तं आउंवण्णविभागो सीसा गणा गणहरा य अज्जा पवत्तणीओ संघस्स चउव्विहस्स जं वावि परिमाणं जिण- मणपज्जव
ओहिणाण-सम्मत्त सुयणाणिणो य, वाई, अणुत्तरगई य जत्तिया, जत्तिया सिद्धा, पाओवगआ य जे जहिं जत्तियाई भत्ताई छेयइत्ता अंतगडा मुणिवरुत्तमा तमरओघविप्पमुक्का सिद्धिपहमणुत्तरं च पत्ता, एए अण्णे य एवमाइया भावा मूलपढ माणुओगे (कहिआ) आघविज्जति पण्णविज्जति परूविज्जति दसिजति णिदंसिज्जति उव दंसिर्जति । से त्तं मूलपढमाणुओगे।
___ से किं तं गंडियाणुओगे ? गंडियाणुओगे अणेगविहे पण्णत्ते । तं जहाकुलगरगडियाओ तित्थगरगडियाओ गणहरगडियाओ चक्कहरगडियाओ दसारगडियाओ बलदेवगडियाओ वासुदेवगडियाओ हरिवंसगडियाओ भद्दबाहु गडियाओ तवोकम्मगडियाओ चित्ततरगडियाओ उस्सप्पिणीगडियाओ ओसप्पिणी गडियाओ अमर णर तिरिय णिरयगइगमण विविह परियट्टणाणुओगे, एवमाइयाओ गंडियाओ आघविज्जति पण्णविज्जति परूविज्जति दसिजति णिदसिज्जति उवदंसिज्जति । से त्तं गंडियाणुओगे। भावार्थ :- प्रश्र - अनुयो। शुंछ ? मां शेनुं वर्णन छ ?
ઉત્તર – અનુયોગના બે પ્રકાર છે, જેમ કે – મૂલ પ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ. प्रश्न - भूव प्रथमानुयोगमा शुंछ ?
ઉત્તર – મૂલ પ્રથમાનુયોગમાં અરિહંત ભગવંતોના પૂર્વભવ, દેવલોક ગમન, દેવભવ સંબંધી आयु, यवन, ४न्म, ४न्माभिषे, रायवरश्री, शिनि, प्रया, त५, मत(मत प्रत्याभ्यान),
शानोत्पत्ति, तीर्थप्रवर्तन, संहनन, संस्थान, शरी२नी याs, आयु, विमा, शिष्य, ५, ગણધર, આર્યા, પ્રવર્તિની, ચતુર્વિધ સંઘનું પરિમાણ, કેવળી જિન, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, સમ્ય શ્રુતજ્ઞાની, વાદી, અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા સાધુની સંખ્યા, સિદ્ધ થનારા જીવોની સંખ્યા, પાદપોપગમન, જે જ્યાં જેટલા ભક્તોનું છેદન કરીને ઉત્તમ મુનિવર અન્નકૃત થયા, તમોરજ સમૂહથી વિપ્રમુક્ત થયા, અનુત્તર સિદ્ધિ પથને પ્રાપ્ત થયા તે મહાપુરુષોના તથા આ પ્રકારના અન્યભાવોનું વર્ણન મૂલ પ્રથમાનુયોગમાં સંક્ષેપથી, વિસ્તારથી, હેતુ અને દષ્ટાંતથી પ્રરૂપિત છે, સામાન્યરૂપથી દર્શિત અને વિશેષ રૂપથી નિદર્શિત કરવામાં આવે છે, ઉપનય અને નિગમનના દ્વારા ઉપદર્શિત કરવામાં આવેલું છે.