SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ | २८८ શ્રી સમવાયાંગ સૂત્ર અને નિયતિવાદનું વર્ણન કરે છે. | છિન્નચ્છેદ નય કોને કહેવાય? યથા- કોઈ પદ અથવા શ્લોક બીજા પદની અપેક્ષા ન કરે અને पी0 हो ५५ प्रथम पहनी अपेक्षा न राणे, यथा- धम्मो मंगलमुक्किटुं । આનું વર્ણન અચ્છિન્નચ્છેદ નયના મતે આ પ્રમાણે છે, યથા– ધર્મ સર્વથી ઉત્કૃષ્ટ મંગલ છે. પ્રશ્ન थायछतवारनोधर्मछठे सवाष्टछ? 6त्त२- अहिंसा संजमो तवो । साशतजन्ने પદ સાપેક્ષ સિદ્ધ થઈ જાય છે. વૃત્તિકારે ત્રિરાશિક મત આજીવિક સંપ્રદાયનો બતાવ્યો છે. રોહગુપ્ત દ્વારા પ્રવર્તિત સંપ્રદાયનો તે નથી. ગોશાલક આદિ દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક અને ઉભયાર્થિક આ ત્રણ નયોને માને છે તેથી તેને ત્રિક નયિક કહેવાય છે, જે સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દનય, આ ચાર નિયોને માને છે તેને ચતુષ્ક નયિક કહે છે. ત્રિક નયિકવાળા દરેક પદાર્થોનું નિરૂપણ સતુ-અસતુ અને ઉભયાત્મક રૂપથી કરે છે, પરંતુ ચતુષ્કનયિકવાળા ઉક્ત ચાર નયોથી સર્વ પદાર્થોનું નિરૂપણ કરે છે. દષ્ટિવાદસૂત્રમાં પૂર્વ :१९ से किं तं पुव्वगयं ? पुव्वगयं चउद्दसविहं पण्णत्तं, तं जहा-उप्पायपुव्वं अग्गेणीयं वीरियं अत्थिणत्थिप्पवायं णाणप्पवायं सच्चप्पवायं आयप्पवायं कम्मप्पवायं पच्चक्खाणप्पवायं विज्जाणुप्पवायं अवंझं पाणाउ किरियाविसालं लोगबिंदुसार। उप्पायपुवस्सणंदसवत्थूपण्णत्ता । चत्तारि चूलियावत्थूपण्णत्ता । अग्गेणियस्स णं पुवस्स चोद्दस वत्थू, बारस चूलियावत्थू पण्णत्ता । वीरियप्पवायस्स णं पुव्वस्स अट्ठ वत्थू अट्ठ चुलियावत्थू पण्णत्ता । अत्थिणत्थिप्पवायस्स णं पुव्वस्स अट्ठारस वत्थूदस चूलियावत्थूपण्णत्ता । णाणप्पवायस्स णं पुव्वस्स बारस वत्थू पण्णत्ता । सच्चप्पवायस्स णं पुव्वस्स दो वत्थू पण्णत्ता । आयप्पवायस्स णं पुव्वस्स सोलस वत्थू पण्णत्ता । कम्मप्पवायस्स णं पुव्वस्स तीसंवत्थू पण्णत्ता । पच्चक्खाणस्स णं पुव्वस्स वीसं वत्थू पण्णत्ता । विज्जाणुप्पवायस्स णं पुव्वस्स पण्णरस वत्थू पण्णत्ता । अबझस्स णं पुव्वस्स बारस वत्थू पण्णत्ता । पाणाउस्स णं पुव्वस्स तेरस वत्थू पण्णत्ता । किरियाविसालस्स णं पुव्वस्स तीसं वत्थू पण्णत्ता । लोगबिन्दुसारस्स णं पुव्वस्स पणवीसं वत्थू पण्णत्ता । दस चोद्दस अट्ठट्ठारसे व, बारस दुवे य वत्थूणि ।
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy