________________
| २७४
શ્રી સમવાયાંગ સૂત્ર
विवाहे णं णाणाविहसुर गरिंद रायरिसि विविहसंसइअ पुच्छिआणं जिणेणं वित्थरेण भासियाणं दव्व गुण खेत्त काल पज्जव पदेस परिणाम जहत्थिभाव अणुगम णिक्खेव णयप्पमाण सुणिउणोवक्कम विविहप्पकार पगडपयासियाणं लोगालोग पयासियाणं संसारसमुद्द रुंद उत्तरण समत्थाणं सुरवइ संपूजियाणं भवियजण पय हिययाभिणंदियाणं तम रय विद्धसणाणं सुदिट्ठदीवभूय ईहामति बुद्धि वद्धणाणं छत्तीससहस्समणूणयाणं वागरणाणं दसणाओ सुयत्थ बहुविहप्पगारा सीसहियत्था य गुणमहत्था ।
वियाहस्स णं परित्ता वायणा, संखेज्जा अणुओगदारा, संखेज्जाओ पडिवत्तीओ, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ णिज्जुत्तीओ संखेज्जाओ संगहणीओ ।
से णं अंगट्ठयाए पंचमे अंगे, एगे सुयक्खंधे, एगे साइरेगे अज्झय णसए, दस उद्देसगसहस्साई, दस समुद्देसगसहस्साई, छत्तीसं वागरणसहस्साई चउरासीइं पयसहस्साइं पयग्गेणं पण्णत्ता । संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासया कडा णिबद्धा णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति पण्णविजंति, परूविज्जति दसिज्जति णिदंसिर्जति उवदं। सिजति । से एवं आया, से एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणया आघविज्जति पण्णविज्जति, परूविज्जति दसिजति णिदसिजति उवदसिज्जति। से त्तं वियाहे ।।५।। भावार्थ :- प्रश्न - व्याध्याप्तिसूत्र शुंछ ? तेमा शेर्नु पनि छ ?
ઉત્તર – વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં સ્વસમયનું વ્યાખ્યાન કરાય છે, પરસમયનું વ્યાખ્યાન કરાય છે, સ્વસમય- પરસમયનું વ્યાખ્યાન કરાય છે, જીવનું વ્યાખ્યાન કરાય છે, અજીવનું વ્યાખ્યાન કરાય છે, જીવાજીવનું વ્યાખ્યાન કરાય છે, લોકનું વ્યાખ્યાન કરાય છે, અલોકનું વ્યાખ્યાન કરાય છે, લોકાલોકનું વ્યાખ્યાન કરાય છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં વિવિધ પ્રકારના દેવો, નરેન્દ્રો, રાજર્ષિઓ અને અનેક સંશયશીલ લોકો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જિનેન્દ્ર દેવ દ્વારા વિસ્તારથી ભાષિત ઉત્તરોનું વર્ણન છે તથા દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાલ, પર્યાય, પ્રદેશ, પરિમાણ, યથાસ્થિત ભાવ, અનુગમ, નિક્ષેપ, નય, પ્રમાણ, સુનિપુણ ઉપક્રમોના વિવિધ પ્રકારો દ્વારા પ્રકટરૂપથી પ્રકાશિત કરનાર, લોકાલોકના પ્રકાશક, સંસાર સમુદ્રથી પાર ઉતારવામાં સમર્થ, ઈન્દ્રો દ્વારા સંપૂજિત, ભવ્ય જનપદના અથવા ભવ્યજનોના હૃદયોને અભિનંદન કરનાર, તમોરજનો વિધ્વંસ