________________
| દ્વાદશાંગ ગણિપિટક
२७१
(૫) પાંચમા સ્થાનમાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ગુપ્તિ તથા પાંચ ઈન્દ્રિય ઈત્યાદિનું વર્ણન છે. (6) ७४ स्थानमां-छय, ७ वेश्या, शशिन छ , पद्रव्य तथा ७ ॥२॥ साहिन पनि छ. (૭) સાતમા સ્થાનમાં– સર્વજ્ઞના અને અલ્પજ્ઞના સાત-સાત લક્ષણ, સપ્ત સ્વરોનું લક્ષણ, સાત પ્રકારના વિભંગસ્વાન આદિ અનેક પદાર્થોનું વર્ણન છે. (૮) આઠમા સ્થાનમાં– આઠ વિભક્તિઓનું વિવરણ, આઠ અવશ્ય પાલનીય શિક્ષા, એકલવિહારી સાધુના આઠ ગુણ આદિ આઠ-આઠ સંખ્યાથી સંબંધિત વિષયોનું વર્ણન છે. (૯) નવમા સ્થાનમાં- બ્રહ્મચર્યની નવ વાડ તથા ભગવાન મહાવીરના શાસનમાં નવ વ્યક્તિઓએ તીર્થકર નામ ગોત્ર બાંધ્યું છે તેના નામ અને અનાગત કાળની ઉત્સર્પિણીમાં તીર્થકર બનવાના છે તેનો નામ નિર્દેશ છે. એ સિવાય નવ-નવની સંખ્યાથી સંબંધિત વિષયોનું વર્ણન છે.
(१०) सभा स्थानमां-सयित्त समाधि, सस्वप्नो-३५, ६स प्रारना सत्य, इस प्रा२ना असत्य, દસ પ્રકારની મિશ્ર ભાષા, દશ પ્રકારના શ્રમણધર્મ તથા દસ સ્થાન અલ્પજ્ઞ જાણતા નથી ઈત્યાદિ દસ-દસ સંખ્યાઓ સંબંધિત અનેક વિષયોનું વર્ણન છે.
આ રીતે આ સૂત્રમાં વિવિધ પ્રકારના વિષયોનું વર્ણન છે. બીજા શબ્દોમાં કહીએ તો આ સૂત્ર ભિન્ન ભિન્ન વિષયોનો કોશ છે. જિજ્ઞાસુ પાઠકોના માટે આ અંગ અવશ્ય પઠનીય છે.
सभवायांग सूत्र :| ५ से किं तं समवाए ? समवाए णं ससमया सूइज्जंति, परसमया सूइज्जंति, ससमयपरसमया सूइज्जति । जीवा सूइज्जति, अजीवा सूइज्जति, जीवाजीवा सूइज्जति, लोगे सूइज्जइ, अलोगे सुइज्जइ, लोगालोगे सूइज्जइ ।
समवाएणं एकाइयाणं एगट्ठाणं एगुत्तरियपरिवुड्डीए दुवालसंगस्स वि गणिपिडगस्स पल्लवग्गे समणुगाइज्जइ, ठाणगसयस्स बारसविहवित्थरस्स सुयणाणस्स जगजीवहियस्स भगवओ समासेणं समोयारे आहिज्जइ । तत्थ य णाणाविहप्पगारा जीवाजीवा य वणिया वित्थरेण, अवरे वि य बहुविहा विसेसा णरग-तिरिय-मणअ-सरगणाणं आहारुस्सास लेसा आवाससंख आययप्पमाण उववाय चवण ओगाहणोहि वेयणविहाण उवओग जोग इंदिय कसाया विविहा य जीवजोणी विक्खंभुस्सेहपरिरयप्पमाणं विहिविसेसा य मंदरादीणं महीधराणं कुलगर तित्थगर गणहराणं सम्मत्त भरहाहिवाण चक्कीणं चेव चक्कहर हलहराण य वासाण य णिगमा य समाए । एए