________________
| २५२ ।
શ્રી સમવાયાંગ સૂત્ર
આ રત્નપ્રભાપૃથ્વીના બહુસમ રમણીય ભૂમિ ભાગથી નવસો યોજનની ઊંચાઈએ સર્વથી ઉપર તારામંડલ સંચાર કરે છે.
નિષધ વર્ષધર પર્વતના ઉપરિમ શિખરી તલથી આ રત્નપ્રભાપૃથ્વી ના પ્રથમ કાંડના બહુમધ્ય દેશ ભાગનું મધ્યવર્તી અંતર નવસો યોજન છે. આ રીતે નીલવંત પર્વતનું પણ અંતર નવસો યોજનનું સમજવું જોઈએ. विवेयन :
સમભૂમિ તલથી નિષધ અને નીલવંત વર્ષધર પર્વત ચારસો ચારસો યોજન ઊંચા છે અને તેના નિષધ કુટ અને નીલવંતકુટ પાંચસો પાંચસો યોજન ઊંચા છે. તે બંનેને મેળવવાથી નવસો યોજનનું અંતર સિદ્ધ થઈ જાય છે. નિષેધ–નિલવંત પર્વત 800 યોજન ઉંચા છે અને રત્નપ્રભા પૃથ્વીનો પ્રથમ રત્નકાંડ ૧000 યોજનની જાડાઈ ધરાવે છે. તેનો બહુમધ્ય દેશભાગ અર્થાત ૫00 યોજન થાય. તેથી નિષધ પર્વતના ઉપરીતલથી प्रथम न२४ना प्रथम isना मध्यभागवय्ये 400+४00-600 योननु मंतर छ... १३ सव्वे वि णं गेवेज्जविमाणे दस दस जोयणसयाई उठं उच्चत्तेणं पण्णत्ते।
सव्वे विणं जमगपव्वया दस दस जोयणसयाई उड्डे उच्चत्तेणं पण्णत्ता, दस दस गाउयसयाई उव्वेहेणं पण्णत्ता, मूले दस दस जोयणसयाई आयामविक्खंभेणं पण्णत्ता एवं चित्त-विचित्तकडा वि भाणियव्वा ।
सव्वे वि णं वट्टवेयड्डपव्वया दस दस जोयणसयाई उड्डे उच्चतेणं पण्णत्ता, दस दस गाउयसयाई उव्वेहेणं पण्णत्ता, मूले दस दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ता, सव्वत्थ समा पल्लगसंठाणसंठिया पण्णत्ता ।
सव्वे विणं हरि-हरिस्सहकूडा वक्खारकूडवज्जा दस दस जोयणसयाई उड् उच्चत्तेणं पण्णत्ता, मूले दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ता । एवं बलकूडा वि णदणकूडवज्जा ।
अरहा णं अरिट्ठणेमी दस वाससयाई सव्वाउयं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे । पासस्स णं अरहओ दस सयाइं जिणाणं होत्था । पासस्स णं अरहओ दस अंतेवासीसयाई कालगयाइं जाव सव्वदुक्खप्पहीणाई। पउमद्दह-पुंडरीयद्दहा य दस दस जोयणसयाई आयामेणं पण्णत्ता। ।।१०००।।