________________
| २५०
શ્રી સમવાયાંગ સૂત્ર
|१० बंभ-लंतएसु दोसु कप्पेसु विमाणा सत्त सत्त जोयणसयाई उठं उच्चत्तेणं पण्णत्ता । समणस्स णं भगवओ महावीरस्स सत्त वेउव्वियसया होत्था। अरिट्ठणेमी णं अरहा सत्त वाससयाई देसूणाई केवलपरियागं पाउणित्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे ।
महाहिमवंतकूडस्स णं उवरिल्लाओ चरिमंताओ महाहिमवंतस्स वासहरपव्वयस्स समधरणितले एस णं सत्त जोयणसयाइं अबाहाए अंतरे पण्णत्ते । एवं रुप्पिकूडस्स वि ।।७००।।
ભાવાર્થ :- બ્રહ્મ અને લાંત, આ બે કલ્પોમાં વિમાન સાતસો-સાતસો યોજન ઊંચા છે. શ્રમણ ભગવાન મહાવીરના સંઘમાં સાતસો વૈક્રિય લબ્ધિધારી સાધુ હતા. અરિષ્ટનેમિ અરિહંત કંઈક ન્યૂન સાતસો વર્ષ કેવળી પર્યાયમાં રહીને સિદ્ધ થયા વાવસર્વ દુઃખોથી રહિત થયા.
મહાહિમવંત કૂટના ઉપરી ચરમાંત ભાગથી મહાહિમવંત વર્ષધર પર્વતના સમ ધરણીતલનું મધ્યવર્તી અંતર સાતસો યોજન છે. એવી રીતે રુક્ષ્મીકૂટનું અને રુક્ષ્મીપર્વતના સમતલનું અંતર પણ જાણવું જોઈએ.
विवेयन :
સમ ભૂમિતળથી મહાહિમવંત અને રુક્ષ્મી વર્ષધર પર્વત બસ્સો બસ્સો યોજન ઊંચા છે અને તેના મહાહિમવાનકૂટ અને રુક્ષ્મીકૂટ પાંચસો યોજન ઊંચા છે, તે બંનેને મેળવવાથી સાત સો યોજનનું અંતર सिद्ध छे. ११ महासुक्क-सहस्सारेसु रदोसु कप्पेसु विमाणा अट्ठजोयणसयाई उड्डं उच्चतेणं पण्णत्ता । इमीसे णं रयणप्पभाए पुढवीए पढमे कंडे अट्ठसु जोयणसएसु वाणमंतर भोमेज्जविहारा पण्णत्ता ।।
समणस्स णं भगवओ महावीरस्स अट्ठसया अणुत्तरोववाइयाणं देवाणं गइकल्लाणाण ठिइकल्लाणाणं आगमेसिभद्दाण उक्कोसिआ अणुत्तरोववाइयसंपया होत्था । ___ इमीसे णं रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ अट्ठहिं जोयणसएहिं सूरिए चारं चरति । अरहओ णं अरिट्ठणेमिस्स अट्ठसयाई वाईणं सदेवमणुयासुरंमि लोगंमि वाए अपराजिआणं उक्कोसिया वाईसंपया होत्था । ।।८००।।