________________
२४८
શ્રી સમવાયાંગ સૂત્ર
ભાવાર્થ :- સંભવનાથ અરિહંત ચારસો ધનુષ ઊંચા હતા.
બધા નિષધ અને નીલવંત વર્ષધર પર્વતો ચારસો—ચારસો યોજન ઊંચા અને ચારસો– ચારસો ગાઉ જમીનમાં ઊંડા છે. દરેક વક્ષસ્કાર પર્વત, નિષધ અને નીલવંત વર્ષધર પર્વતોની સમીપે ચારસો– ચારસો યોજન ઊંચા અને ચારસો—ચારસો ગાઉ ઊંડાઈવાળા છે. આણત અને પ્રાણત આ બે કલ્પોમાં મળીને ચારસો વિમાન છે.
શ્રમણ ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ વાદી સંપદા ૪૦૦ હતી. તે વાદીઓ દેવ, મનુષ્ય અને લોકમાં થનારા કોઈ પણ વાદમાં અપરાજિત રહેતા હતા.
અસુર
७ अजिते णं अरहा अद्धपंचमाई धणुसयाई उड्डुं उच्चत्तेणं होत्था । सगरे णं राया चाउरंतचक्कवट्टी अद्धपंचमाई धणुसयाई उड्ड उच्चत्तेणं होत्था । । ४५०।। ભાવાર્થ :- અજિતનાથ અરિહંત સાડા ચારસો ધનુષ ઊંચા હતા. ચાતુરંત ચક્રવર્તી સગર રાજા સાડા ચારસો ધનુષ ઊંચા હતા.
८ सव्वे विणं वक्खारपव्वया सीआ - सीओओओ महाणईओ मंदरपव्वयंते णं पंच पंच जोयणसयाई उड्डुं उच्चत्तेणं पंच पंच गाउयसयाई उव्वहेणं पण्णत्ताओ। सव्वे वि णं वासहरकूडा पंच पंच जोयणसयाई उड्डुं उच्चत्तेणं होत्था, मूले पंच पंच जोयणसयाई विक्खंभेणं पण्णत्ता ।
उसभे णं अरहा कोसलिए पंच धणुसयाई उड्डुं उच्चत्तेणं होत्था । भरहे णं राया चाउरंतचक्कवट्टी पंच धणुसयाई उड्डुं उच्चत्तेणं होत्था ।
सोमणस-गंधमादण-विज्जुप्पभ-मालवंताणं वक्खारपव्वयाणं मंदरपव्वयंतेणं पंच पंच जोयणसयाई उड्डुं उच्चत्तेणं, पंच पंच गाउयसयाइं उव्वेहेणं पण्णत्ता । सव्वे वि णं वक्खारपव्वयकूड़ा हरि-हरिस्सहकूडवज्जा पंच पंच जोयणसयाइं उड्डुं उच्चत्तेणं, मूले पंच पंच जोयणसयाइं आयामविक्खंभेणं पण्णत्ता । सव्वे वि णं णंदण कूडा बलकूडवज्जा पंच पंच जोयणसयाई उड्ड उच्चत्तेणं, मूले पंच पंच जोयणसयाइं आयामविक्खंभेण पण्णत्ता ।
सोहम्मीसाणेसु कप्पेसु विमाणा पंच पंच जोयणसयाइं उडूं उच्चत्तेणं पण्णत्ता ।। ५००।।
ભાવાર્થ
:– સર્વ વક્ષસ્કાર પર્વત સીતા, સીતોદા મહાનદીઓની અને મંદર પર્વતની પાસે પાંચસો