________________
અનેકોરિકા વૃદ્ધિ સમવાય
| २४७ ।
४ सुमई णं अरहा तिण्णि धणुसयाई उड्ढें उच्चत्तेणं होत्था । अरिट्ठणेमी णं अरहा तिण्णि वाससयाई कुमारवासमज्झे वसित्ता मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । वेमाणियाणं देवाणं विमाणपागारा तिण्णि तिण्णि जोयणाई उड्ढे उच्चत्तेणं पण्णत्ता । समणस्स णं भगवओ महावीरस्स तिण्णि सयाणि चोद्दसपुव्वीणं होत्था। __पंचधणुसइयस्स णं अंतिमसारीरियस्स सिद्धिगयस्स सातिरेगाणि तिण्णिधणुसयाणि जीवप्पदेसोगाहणा पण्णत्ता ।।३००।। ભાવાર્થ – સુમતિનાથ અરિહંત ત્રણસો ધનુષ ઊંચા હતા. અરિષ્ટનેમિઅરિહંત ત્રણસો વર્ષ કુમારવાસમાં રહીને મુંડિત થઈને ગૃહસ્થધર્મનો ત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા. વૈમાનિક દેવોના વિમાનના પ્રાકાર (પરકોટા) ત્રણસો ત્રણસો યોજન ઊંચા છે. શ્રમણ ભગવાન મહાવીરના સંઘમાં ત્રણસો ચતુર્દશપૂર્વી મુનિ હતા.
પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા જે ચરમ શરીરી જીવો સિદ્ધિને પ્રાપ્ત થાય છે, તે સિદ્ધાત્માઓના આત્મપ્રદેશોની અવગાહના ત્રણસો ધનુષથી કંઈક અધિક હોય છે. | ५ | पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अछुट्ठसयाई चोद्दसपुव्वीणं संपया होत्था । अभिणंदणे णं अरहा अद्भुट्ठाई धणुसयाई उड्डे उच्चत्तेणं होत्था ।।३५०।। ભાવાર્થ :- પુરુષાદાનીય પાર્શ્વનાથ અરિહંતની સાડા ત્રણસો ચતુર્દશપૂર્વીઓની (ચૌદ પૂર્વધારીની) સંપદા હતી. અભિનંદન અરિહંત સાડા ત્રણસો ધનુષ ઊંચા હતા. |६ संभवे णं अरहा चत्तारि धणुसयाई उठं उच्चत्तेणं होत्था ।
सव्वे विणं णिसढणीलवंता वासहरपव्वया चत्तारि चत्तारि जोयणसयाई उड्डे उच्चत्तेणं पण्णत्ता । चत्तारि चत्तारि गाउयसयाई उव्वेहेणं पण्णत्ता । सव्वे वि णं वक्खारपव्वया णिसढणीलवंत वासहरपव्वयंतेणं चत्तारि चत्तारि जोयणसयाई उड्टुं उच्चत्तेणं चत्तारि चत्तारि गाउय सयाई उव्वहेणं पण्णत्ता । आणय-पाणएसु दोसु कप्पेसु चत्तारि विमाणसया पण्णत्ता ।
समणस्स णं भगवओ महावीरस्स चत्तारि सया वाईणं सदेवमणुयासुरंमि लोगंमि वाए अपराजियाणं उक्कोसिया वाइसंपया होत्था ।। ४००।।