________________
એકયાસીથી નેવું સમવાય
૨૨૭ |
આચારાંગ સૂત્રના પંચાસી ઉદ્દેશન કાલ કહેલા છે. |१३ धायइसंडस्स णं मंदरा पंचासीई जोयणसहस्साई सव्वग्गेणं पण्णत्ता । रुयए णं मंडलियपव्वए पंचासीइं जोयणसहस्साइं सव्वग्गेणं पण्णत्ते ।
णंदणवणस्स णं हेट्ठिल्लाओ चरमंताओ सोगंधियस्स कंडस्स हेट्ठिल्ले चरमंते एस णं पंचासीई जोयणसयाई अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ –ધાતકીખંડના બન્ને પંદરમેરુ પર્વત ભૂમિગત અવગાઢ તળથી લઈને સર્વાગ્ર ભાગ (અંતિમ ઊંચાઈ) સુધી પંચાસી હજાર યોજન છે. (એવી રીતે પુષ્કરવર દ્વીપાર્ધના બન્ને મંદરમેરુ પર્વત પણ જાણવા જોઈએ.) રૂચક નામના તેરમા દ્વિીપના અંતર્વર્તી ગોલાકાર મંડલિક પર્વત ભૂમિગત અવગાઢ તળથી લઈને સર્વાગ્ર ભાગ સુધી પંચાસી હજાર યોજન છે અર્થાત તે પર્વતની ઊંચાઈ પંચાસી હજાર યોજનની છે.
નંદનવનના અધતન ચરમાન્ત ભાગથી લઈને સૌગન્ધિક કાંડના અધતન ચરમાત્ત ભાગ સુધીનું મધ્યવર્તી અંતર પંચાસીસો (૮૫૦૦) યોજન છે.
વિવેચન :
જંબૂદ્વીપનો મેરૂ પર્વત એક લાખ યોજનાનો છે પરંતુ ધાતકીખંડ અને અર્ધ પુષ્કર દ્વીપગત ચારે મેરુ પર્વતો અને રૂચક પર્વત ૧૦૦૦ યોજન જમીનમાં ઊંડા અને ૮૪000 યોજન ઊંચા છે. આ રીતે કુલ ૮૫000 યોજનાની કુલ ઊંચાઈ થાય છે.
મેરુ પર્વતના ભૂમિતળથી નીચે રત્નપ્રભા પૃથ્વીઓ આઠમો સૌગન્ધિક કાંડનો તળભાગ આઠ હજાર યોજન નીચે છે અને નંદનવન મેરુપર્વતના ભૂમિતળથી પાંચસો યોજનની ઊંચાઈ પર અવસ્થિત છે. તેથી તેના અધસ્તન તળથી સૌગન્ધિક કાંડનો અધતન તળભાગ (૮૦૦૦+૫૦૦ = ૮૫૦૦) પંચાસીસો યોજના અંતરવાળું સિદ્ધ થાય છે.
ક્યાંસીમું સમવાય :१४ सुविहिस्स णं पुप्फदंतस्स अरहओ छलसीइ गणा छलसीइ गणहरा होत्था । सुपासस्स णं अरहओ छलसीइ वाइसया होत्था ।
दोच्चाए णं पुढवीए बहुमज्झदेसभागाओ दोच्चस्स घणोदहिस्स हेछिल्ले चरमंते एस णं छलसीइं जोयणसहस्साइं अबाहाए अंतरे पण्णत्ते ।
ભાવાર્થ :- સુવિધિ અપરનામ પુષ્પદંત અરિહંતના છયાસી ગણ અને કયાંસી ગણધર હતા. સુપાર્શ્વ અરિહંતના ક્યાંસી સો (200) વાદી મુનિઓ હતાં.