________________
એકયાસીથી નેવું સમવાય
| २२७ ।
ચાતુરંત ચક્રવર્તી ભરત રાજા ત્યાસી લાખ પૂર્વ વર્ષ ગૃહસ્થવાસમાં રહીને સર્વજ્ઞ સર્વભાવદર્શી કેવળી જિન થયા. योर्याशीभुं समवाय :६ चउरासीइ णिरयावास सयसहस्सा पण्णत्ता ।
उसभे णं अरहा कोसलिए चउरासीई पुव्वसयसहस्साई सव्वाउयं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे । एवं भरहो बाहुबली बंभी सुंदरी ।
सिजसे णं अरहा चउरासीई वाससयसहस्साइं सव्वाउयं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे ।
तिविढे णं वासुदेवे चउरासीइं वाससयसहस्साइं सव्वाउयं पालइत्ता अप्पइट्ठाणे णरए णेरइयत्ताए उववण्णे । भावार्थ :-सात न२ना दुख मणीने योासा (८४) ५ न२वास छ.
કૌશલિક ઋષભ અરિહંત ચોર્યાસી લાખ પૂર્વ વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા યાવત્ સર્વદુઃખોથી રહિત થયા. એવી રીતે ભરત, બાહુબલી, બ્રાહ્મી અને સુંદરી પણ ચોર્યાસી લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા.
શ્રેયાંસ અરિહંત ચોર્યાસી લાખ વર્ષનું આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા ભાવ સર્વ દુઃખોથી રહિત
थया.
ત્રિપૃષ્ઠ વાસુદેવ ચોર્યાસી લાખ વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવીને સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નારકીરૂપેથી ઉત્પન્ન થયા.
७ सक्कस्स णं देविंदस्स देवरो चउरासीई सामाणियसाहस्सीओ पण्णत्ताओ।
सव्वे वि णं बाहिरया मंदरा चउरासीइं चउरासीई जोयणसहस्साई उड्डे उच्चत्तेणं पण्णत्ता । सव्वे वि णं अंजणगपव्वया चउरासीई चउरासीई जोयणसहस्साई उड्ढें उच्चत्तेणं पण्णत्ता ।
हरिवास-रम्मयवासियाणं जीवाणं धणुपिट्ठा चउरासीइं जोयणसहस्साई सोलस जोयणाइं चत्तारि य भागा (एगूणवीसइभाए) जोयणस्स परिक्खेवेणं