________________
૨૧૦
શ્રી સમવાયાંગ સૂત્ર
વિર્યપ્રવાદ પૂર્વના એકોતેર પ્રાભૂત અધિકાર) છે.
અજિત અરિહંત એકોતેર લાખ પૂર્વવર્ષ ગૃહસ્થાવાસમાં રહીને મુંડિત થઈને ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા. ચાતુરંત ચક્રવર્તી સગર રાજા પણ એકોતેર લાખ પૂર્વ વર્ષ ગૃહસ્થાવાસમાં રહીને મુંડિત થઈને ગૃહસ્થધર્મનો ત્યાગ કરી અણગારધર્મમાં પ્રવ્રજિત થયા.
जोतेरभुं समवाय :| २ बावत्तरं सुवण्णकुमारावाससयसहस्सा पण्णत्ता ।
लवणस्स समुद्दस्स बावत्तरिं णागसाहस्सीओ बाहिरियं वेलं धारति ।
समणे भगवं महावीरे बावत्तरि वासाइं सव्वाउयं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे । थेरे णं अयलभाया बावत्तरिं वासाउयं पालइत्ता सिद्ध जाव सव्वदुक्खप्पहीणे ।
अभित्तरपुक्खरद्धे णं बावत्तरि चंदा पभासिंसु वा, पभासंति वा, पभासिस्संति वा । बावत्तरि सूरिया तर्विसु वा, तवंति वा, तविस्संति वा । एगमेगस्स णं रण्णो चाउरतचक्कवट्टिस्स बावत्तरिपुरवरसाहस्सीओ पण्णत्ताओ। ભાવાર્થ - સુવર્ણકુમાર દેવોનાં બોત્તેર લાખ ભવન છે. લવણ સમુદ્રની બહારની વેલાને બોત્તેર હજાર નાગકુમારદેવો ધારણ કરે છે.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બોતેર વર્ષનું સર્વ આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ થયા યાવત સર્વ દુઃખોથી રહિત થયા. સ્થવિર અચલભ્રાતા બોતેર વર્ષનું આયુષ્ય ભોગવીને સિદ્ધ થયા યાવત્ સર્વ દુઃખોથી રહિત થયા.
આત્યંતર પુષ્કરાર્ધદ્વીપમાં બોતેર ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે. બોતેર સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. પ્રત્યેક ચાતુરંત ચક્રવર્તી રાજાના બોત્તેર હજાર શ્રેષ્ઠ નગર કહ્યાં છે. | ३ | बावत्तरि कलाओ पण्णत्ताओ, तं जहा- १. लेहं २. गणियं ३. रूवं ४. पट्टं ५. गीयं ६. वाइयं ७. सरगयं ८. पुक्खरगयं ९. समतालं १०. जूयं ११. जणवायं १२. पोरेकच्चं १३. अट्ठावयं १४. दगमट्टियं १५. अण्णविही १६. पाणविही १७. वत्थविही १८. सयणविही १९.अज्जं २०. पहेलीयं २१. मागहियं २२. गाहं २३. सिलोगं २४. गंधजुत्तिं २५. मधुसित्थं २६.