________________
એકસઠથી સિત્તેર સમવાય
૨૦૩ |
મનુષ્યક્ષેત્ર ઉપર અને ચંદ્ર, સૂર્ય દક્ષિણાર્ધ મનુષ્ય ક્ષેત્ર ઉપર પરિભ્રમણ કરે છે. અઢીદ્વીપ (મનુષ્ય ક્ષેત્ર) ઉપર કુલ +દર = ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પરિભ્રમણ કરતાં તે તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે. આ ચંદ્ર અને સૂર્ય એક પંકિતમાં સામસામી દિશામાં રહીને પરિભ્રમણ કરે છે. પંક્તિબદ્ધ બ્દ સૂર્ય જે સમયે ઉત્તરાર્ધ અઢીદ્વીપને પ્રકાશિત કરે છે, તે જ સમયે અન્ય ૬ સૂર્ય દક્ષિણાર્ધ અઢીદ્વીપને પ્રકાશિત કરે છે. તે જ રીતે ૬૬-૬૬ ચંદ્રો સામસામી દિશામાં રહી પરિભ્રમણ કરે છે. ८ सेज्जंसस्स णं अरहओ छावढेि गणा छावटुिं गणहरा होत्था ।
आभिणिबोहियणाणस्स णं उक्कोसेणं छावढेि सागरोवमाई ठिई પણTI
ભાવાર્થ :- શ્રેયાંસ અરિહંતના છાસઠ ગણ અને છાસઠ ગણધર હતા.
આભિનિબોધિક (મતિ) જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમની છે. (ત્રણવાર અશ્રુત દેવલોકમાં અથવા બે વખત વિજય આદિ અનુત્તર વિમાનોમાં જવાથી આ સ્થિતિ પ્રાપ્ત થાય છે.)
સડસઠમું સમવાય :| ९ पंचसंवच्छरियस्स णं जुगस्स णक्खत्तमासेणं मिज्जमाणस्स सत्तसद्धिं णक्खत्तमासा पण्णत्ता ।
हेमवय-एरण्णवइयाओ णं बाहाओ सत्तसढेि जोयणसयाइं पणपण्णाई तिण्णि य (एगूणवीसइ) भागा जोयणस्स आयामेणं पण्णत्ताओ ।
मंदरस्स णं पव्वयस्स पुरच्छिमिल्लाओ चरमंताओ गोयमदीवस्स पुरच्छिमिल्ले चरमंते एस णं सत्तसटुिं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते।
सव्वेसि पिणं णक्खत्ताणं सीमाविक्खभेणं सत्तट्टि भागं भवइ समंसे પણ . ભાવાર્થ :- પાંચ સાંવત્સરિક યુગમાં નક્ષત્ર માસની ગણતરી કરતા સડસઠ નક્ષત્ર માસ થાય છે.
હેમવત અને હરણ્યવત ક્ષેત્રની બાહાઓ સડસઠ સો પંચાવન યોજના અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી ત્રણ ભાગ (૭૫૫-૩/૧૯) યોજન પ્રમાણ લાંબી છે.
મંદર પર્વતના પૂર્વી ચરમાંત ભાગથી ગૌતમ દીપના પૂર્વી ચરમાંત વચ્ચેનું અંતર સડસઠ હજાર યોજનનું છે. મેરુપર્વતના પૂર્વી ચરમાંતથી ગૌતમીપનો પૂર્વી ચરમાંત સડસઠ હજાર યોજન દૂર છે.