________________
એકસઠથી સિત્તેર સમવાય
૨૦૧ |
સૂત્રાનુસાર યાવતુ આજ્ઞા અનુસાર અનુપાલન કરીને આરાધિત થાય છે. વિવેચન :
જે અભિગ્રહ વિશેષની આરાધનામાં આઠ આઠ દિવસના આઠ અઠવાડિયા લાગે છે તેને અષ્ટામિકા ભિક્ષુ પ્રતિમા કહે છે. તેની આરાધના કરતાં પ્રથમના આઠ દિવસમાં એક એક દત્તિ ગ્રહણ કરવામાં આવે છે. એવી રીતે બીજા, ત્રીજા આદિ આઠ આઠ દિવસમાં એક એક દત્તિ વધારતાં અંતિમ આઠ દિવસમાં આઠ આઠભિક્ષાદત્તિ ગ્રહણ કરવામાં આવે છે. એવી રીતે ચોસઠદિવસમાં સર્વભિક્ષાદત્તિઓ બસ્સો અઠયાસી (૮+૧+૨૪+૩+૪૦+૪૮+૫+ ૬૪=૨૮૮) થાય છે. | ५ चउसटुिं असुरकुमारावास सयसहस्सा पण्णत्ता । चमरस्स णं रण्णो चउसटुिं सामाणिय साहस्सीओ पण्णत्ताओ ।
सव्वे वि दधिमुहा पव्वया पल्लगसंठाणसंठिया सव्वत्थ समा विक्खंभ उस्सेहेणं चउसद्धिं जोयणसहस्साइं पण्णत्ता ।
सोहम्मीसाणेसु बंभलोए य तिसु कप्पेसु चउसटैि विमाणावास सयसहस्सा पण्णत्ता।
सव्वस्स वि य णं रण्णो चाउरतचक्कवट्टिस्स चउसट्ठिलट्ठीए महग्घे मुत्तामणिमए हारे पण्णत्ते । ભાવાર્થ :- અસુરકુમાર દેવોના ચોસઠ લાખ(૪,00,000) આવાસ (ભવન) છે. ચમર રાજાના ચોસઠ હજાર (૬૪,૦૦૦) સામાનિક દેવો છે.
સર્વે દધિમુખ પર્વત પલ્યના આકારથી અવસ્થિત છે. નીચે ઉપર સર્વત્ર સમાન વિસ્તારવાળા છે અને ચોસઠ હજાર(૬૪,૦૦૦) યોજન ઊંચા છે.
સૌધર્મ, ઈશાન અને બ્રહ્મલોક, આ ત્રણે કલ્પોનાં મળીને ચોસઠ (૩૨+૨૮+૪=૪૪) લાખ વિમાનાવાસ છે.
દરેક ચક્રવર્તી રાજાઓને ચોસઠસરનો બહુમૂલ્ય મુક્તામણિઓનો હાર હોય છે. પાંસઠમું સમવાય - |६ जंबुद्दीवे णं दीवे पणसद्धिं सूरमंडला पण्णत्ता ।
थेरे णं मोरियपुत्ते पणसट्ठिवासाई अगारमज्झे वसित्ता मुंडे भवित्ता