SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૪ ] શ્રી સમવાયાંગ સૂત્ર ११ पढम-बिइयासु दोसु पुढवीसु पणवणं णिरयावास सयसहस्सा पण्णत्ता। दसणावरणिज्ज-णामाउयाणं तिण्हं कम्मपगडीणं पणवण्णं उत्तरपगडीओ पण्णत्ताओ। ભાવાર્થ :- પહેલી અને બીજી એ બે નરક પૃથ્વીઓના પંચાવનલાખ (૩૦લાખ+રપલાખ પપલાખ) નરકાવાસ છે. દર્શનાવરણીય, નામ, આયુષ્ય આ ત્રણ કર્મની મળીને પંચાવન ઉત્તર પ્રકૃતિ (+૪+૪૫૫) છે. છપ્પનમું સમવાય :|१२ जंबुद्दीवे णं दीवे छप्पण्णं णक्खत्ता चंदेण सद्धिं जोगं जोइंसु वा, जोइंति वा, जोइस्संति वा । विमलस्स णं अरहओ छपण्णं गणा छप्पण्णं गणहरा होत्था । ભાવાર્થ - જંબૂઢીપ નામના દ્વીપમાં બે ચંદ્રના પરિવારરૂપ (૨૮૨૮-૫૬) છપ્પન નક્ષત્ર ચંદ્રની સાથે યોગ કરતાં હતાં કરે છે, અને યોગ કરશે. તેરમા વિમલનાથ અરિહંતના છપ્પન ગણ અને છપ્પન ગણધર હતા. સત્તાવનમું સમવાય :१३ तिण्हं गणिपिडगाणं आयारचूलियावज्जाणं सत्तावण्णं अज्झयणा पण्णत्ता । तं जहा- आयारे सूयगडे ठाणे । ભાવાર્થ - આચાર ચૂલિકાને છોડીને ત્રણ ગણિપિટકોના સત્તાવન અધ્યયન છે, જેમ કે– આચારાંગ સૂત્રનાં ૨૪, સૂત્રકૃતાંગ સૂત્રનાં ૨૩ અને ઠાણાંગ સૂત્રનાં ૧૦, સર્વ મળી ૨૪+૨૩+૧) = ૫૭ થાય છે. વિવેચન : આચારાંગસૂત્રનાં સંપૂર્ણ અધ્યયનો પચ્ચીસ છે. જેમાં પચ્ચીસમા 'વિમુક્તિ' નામના અધ્યયનની જ ચૂલિકા તરીકે ગણના થાય છે, તેથી આચારાંગ સૂત્રના ૨૪ અધ્યયન થાય છે. આચારાંગસૂત્રનાં ૨૪, સૂયગડાંગસૂત્રનાં ૨૩ અને ઠાણાંગસૂત્રનાં ૧૦ અધ્યયન-૫૭ છે. १४ गोथूभस्स णं आवासपव्वयस्स पुरथिमिल्लाओ चरिमंताओ
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy