________________
| १४२ -
શ્રી સમવાયાંગ સૂત્ર
आयामेणं पण्णत्ताओ । महाहिमवंत-रुप्पीण वासहरपव्वयाणं जीवाओ तेवण्णं तेवण्णं जोयणसहस्साइं णव य एगत्तीसे जोयणसए छच्च एगूणवीसइभागे जोयणस्स आयामेणं पण्णत्ताओ।
समणस्स णं भगवओ महावीरस्स तेवण्णं अणगारा संवच्छरपरियाया पंचसु अणुत्तरेसु महइमहालएसु महाविमाणेसु देवत्ताए उववण्णा ।
संमुच्छिमउरपरिसप्पाणं उक्कोसेणं तेवण्णं वाससहस्साई ठिई पण्णत्ता।
ભાવાર્થ :- દેવકરુ અને ઉત્તરકની જીવાઓ ત્રેપન–ત્રેપન હજાર યોજનથી કંઈક વધારે લાંબી છે. મહાહિમવંત અને રુક્ષ્મી વર્ષધર પર્વતની જીવાઓ ત્રેપન-ત્રેપન હજાર નવસો એકત્રીસ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગમાંથી છ ભાગ પ્રમાણ (૫૩૯૩૧, ૬/૧૯ યોજન) લાંબી છે.
શ્રમણ ભગવાન મહાવીરના ત્રેપન અણગાર, એક વર્ષની શ્રમણ પર્યાય પાળીને, મહાન વિસ્તીર્ણ અને અત્યંત સુખમય પાંચ અનુત્તર મહાવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા છે.
સમૂર્છાિમ ઉર પરિસર્પના જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રેપન હજાર વર્ષની છે. योपन, समवाय :| ६ भरहेरवएसु णं वासेसु एगमेगाए उस्सप्पिणीए ओसप्पिणीए चउपण्णं चउपण्णं उत्तमपुरिसा उप्पंजिसु वा, उप्पजंति वा, उप्पज्जिसंति वा । तं जहा-चउवीसं तित्थयरा, बारस चक्कवट्टी, णव बलदेवा, णव वासुदेवा ।
ભાવાર્થ :- ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એકેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ચોપન–ચોપન ઉત્તમ પુરુષ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે, જેમ કે- ચોવીસ તીર્થકર, બાર ચક્રવર્તી, नव वासुदे॒व,नव पखव. (२४+१२+C+८=५४). | ७ अरहा णं अरिट्ठणेमी चउपण्णं राइंदियाई छउमत्थपरियायं पाउणित्ता जिणे जाए केवली सवण्णू सव्वभावदरिसी।।
समणे णं भगवं महावीरे एगदिवसेणं एगणिसिज्जाए चउप्पण्णाई वागरणाई वागरित्था ।
अणंतस्स णं अरहओ चउपण्णं गणा चउपण्णं गणहरा होत्था ।
ભાવાર્થ - અરિષ્ટનેમિ અરિહંત ચોપન રાત્રિ દિવસ છબસ્થ પર્યાય પાળીને કેવળી, સર્વજ્ઞ,