________________
એકાવનથી સાઠ સમવાય
[ ૧૯૧ ]
| ३ गोथूभस्स णं आवासपव्वयस्स पुरच्छिमिल्लाओ चरमंताओ वलयामुहस्स महापायालस्स पच्चच्छिल्ले चरमंते, एस णं बावण्णं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते । एवं दओभासस्स णं केउगस्स, संखस्स जूयगस्स, दगसीमस्स ईसरस्स ।। ભાવાર્થ :- ગોસ્તંભ આવાસ પર્વતના પૂર્વી ચરમાત્તથી વલયામુખ- વડવામુખ મહાપાતાલ કળશના પશ્ચિમી ચરમાત્ત સુધી બાવન હજાર યોજનાનું અવ્યાબાધ અંતર છે. એવી જ રીતે લવણ સમુદ્રની અંદર અવસ્થિત દકાવભાસ(ઉદકભાસ)થી કેતુપાતાળકળશનું, શંખ નામના આવાસ પર્વતથી યૂપકપાતાળકળશનું અને દકસીમ(ઉદકસીમ) નામના આવાસ પર્વતથી ઈશ્વરપાતાળકળશનું આ રીતે ચારે મહાપાતાલ કળશોનું પણ અંતર જાણવું જોઈએ.
વિવેચન :
લવણ સમુદ્ર બે લાખ યોજન વિસ્તૃત છે. તેમાં પૂર્વ આદિ ચારે દિશાઓમાં ચાર મહાપાતાલકળ શ છે. તેનાં નામ ક્રમથી વડવામુખ, કેતુક, યૂપક અને ઈશ્વર છે. લવણ સમુદ્ર બે લાખ વિસ્તિારવાળો છે. તેમાં ૯૫000 દૂર જતાં પાતાળ કળશસ્થિત છે. જંબૂદ્વીપની વેદિકાના કિનારાથી બેતાલીસ હજાર યોજના અંદર જઈને એક હજાર યોજનાના વિસ્તારવાળા ગોસ્તંભ આદિ વેલધર નાગરાજાના ચાર આવાસ પર્વત છે, પંચાણું હજારમાંથી બેતાલીસ હજાર યોજન અને પર્વતની ૧000 યોજનની પહોળાઈને ઓછા કરી દેવાથી તેની વચ્ચે બાવન હજાર યોજનાનું અંતર રહે છે, ૫000 – ૪૨000+1000 પર000. | ४ णाणावरणिज्जस्स णामस्स अंतरायस्स एतेसिं णं तिण्हं कम्मपगडीणं वावण्णं उत्तरपयडीओ पण्णत्ताओ।
सोहम्म-सणंकुमार-माहिंदेसु तिसु कप्पेसु वावण्णं विमाणावास सयसहस्सा पण्णत्ता । ભાવાર્થ :- જ્ઞાનાવરણીય, નામ અને અંતરાય આ ત્રણે કર્મની (૫+૪રપ પર) બાવન ઉત્તર પ્રકૃતિ છે.
સૌધર્મ, સનકુમાર અને મહેન્દ્ર આ ત્રણ કલ્પના મળીને (૩રલાખ+૧રલાખ +૮ લાખ =પર00000) બાવન લાખ વિમાનાવાસ છે. ત્રેપનમું સમવાય :|५ देवकुरु-उत्तरकुरुयाओ णं जीवाओ तेवण्णं जोयणसहस्साई साइरेगाई