________________
[ ૧૮૮ |
શ્રી સમવાયાંગ સૂત્ર
लंतए कप्पे पण्णासं विमाणावाससहस्सा पण्णत्ता । सव्वाओ णं तिमिस्सगुहा-खंडगप्पवायगुहाओ पण्णासं पण्णासं जोयणाई आयामेणं पण्णत्ता । सव्वे वि णं कंचणगपव्वया सिहरतले पण्णासं पण्णासं जोयणाई विक्खंभेणं पण्णत्ता । ભાવાર્થ :- દરેક દીર્ઘ વૈતાઢયપર્વત મૂલમાં પચાસ યોજન વિસ્તારવાળા છે.
લાતંક કલ્પમાં પચાસ હજાર વિમાનાવાસ છે. દરેક તિમિસગુફાઓ અને ખંડપ્રપાતગુફાઓ પચાસ-પચાસ યોજન લાંબી છે. બધા કાંચનક પર્વતના શિખરતલ પચાસ પચાસ (૫૦)યોજન વિસ્તારવાળાં કહ્યા છે.
સમવાય-૪૧ થી પ૦ સંપૂર્ણ