________________
| १८
શ્રી સમવાયાંગ સૂત્ર
વાયુકુમારેન્દ્ર પ્રભંજનના છેતાલીસ લાખ ભવનાવાસ કહ્યા છે. सुतालीसमुं समवाय :११ जया णं सूरिए सव्वब्भंतरमंडलं उवसंकमित्ता णं चारं चरइ तया णं इहगयस्स मणुस्सस्स सत्तचत्तालीसं जोयणसहस्सेहिं दोहि य तेवढेहिं जोयणसए हिं एक्कवीसाए य सट्ठिभागेहिं जोयणस्स सूरिए चक्खुफासं हव्वमागच्छइ ।
थेरे णं अग्गिभूई सत्तचत्तालीसं वासाई अगारमज्झे वसित्ता मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । ભાવાર્થ :- જ્યારે સૂર્ય સૌથી અંદરના સર્વાત્યંતર મંડલપર આવીને સંચાર કરે છે ત્યારે આ ભરત ક્ષેત્રગત મનુષ્યને સુડતાલીસ હજાર બસ્સો ત્રેસઠ યોજન અને એક યોજનના સાંઠ ભાગોમાંથી એકવીસ (भाग (४७२६3-२१/50 योन)दूरथी सूर्य दृष्टिगोय२ थाय छे.
અગ્નિભૂતિ સ્થવિર ગણધર સુડતાલીસ વર્ષગૃહવાસમાં રહીને મુંડિત થઈને આગારમાંથી અણગાર બની પ્રવ્રજિત થયા. અડતાલીસમું સમવાયા १२ एगमेगस्स णं रण्णो चाउरंतचक्कवट्टिस्स अडयालीसं पट्टणसहस्सा पण्णत्ता । धम्मस्स णं अरहओ अडयालीस गणा, अडयालीस गणहरा होत्था । सूरमंडले णं अडयालीसं एकसट्ठिभागे जोयणस्स विक्खभेणं पण्णत्ते। ભાવાર્થ - દરેક ચક્રવર્તી રાજાના અડતાલીસ હજાર પટ્ટણ શહેર હોય છે. પંદરમા ધર્મનાથ અરિહંતના અડતાલીસ ગણ અને અડતાલીસ ગણધર હતા. સૂર્યમંડલ એક યોજનના એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગ પ્રમાણ (૪૮/૬૧) વિસ્તારવાળું કહ્યું છે. ઓગણપચાસમું સમવાય :१३ सत्त-सत्तमियाए णं भिक्खुपडिमाए एगूणपण्णाए राइदिएहिं छण्णउइ भिक्खासएणं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्च सम्मं काएण फासित्ता पालित्ता सोहित्ता तीरित्ता किट्टित्ता आणाए अणुपालित्ता आराहिया भवइ । ભાવાર્થ :- સપ્ત સપ્તમિકા ભિક્ષુપ્રતિમા ઓગણપચાસ રાત્રિ દિવસોથી અને એકસો છન્નુ ભિક્ષાદત્તિઓથી સૂત્ર, માર્ગ, કલ્પ, તથ્યના અનુરૂપ સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરી, પાલન કરી,