________________
એકતાલીસથી પચાસ સમવાય
૧૮૫ |
દેવલોકના મધ્યભાગમાં રહેલું)ગોળ વિમાન અને ઈષત્નાભારા પૃથ્વી (સિદ્ધિશિલા) પિસ્તાલીસ પિસ્તાલીસ લાખ યોજન વિસ્તૃત છે. ધર્મનાથ અરિહંત પિસ્તાલીસ ધનુષ્ય ઊંચા હતા. મંદર પર્વતની ચારે દિશાઓમાં લવણ સમુદ્રની વેદિકાનું અંતર પિસ્તાલીસ હજાર યોજનાનું છે. વિવેચન :
જંબુદ્વીપ એક લાખ યોજન વિસ્તૃત છે અને મંદર પર્વત દસ હજાર યોજન જમીન ઉપર વિસ્તૃત છે. એક લાખમાંથી દશ હજાર યોજન ઘટાડવાથી નેવું હજાર યોજન શેષ રહે છે, તેના અર્ધા પિસ્તાલીસ હજાર યોજન થાય છે, તેથી મંદર પર્વતની ચારે ય દિશાઓમાં લવણ સમુદ્રની વેદિકા પિસ્તાલીસ હજાર યોજનના અંતરાલ પર રહેલી સમજી શકાય છે. | ९ सव्वे वि णं दिवड्डखेत्तिया णक्खत्ता पणयालीसं मुहुत्ते चंदेण सद्धि जोगं जोइंसु वा, जोइति वा, जोइस्संति वा ।
तिण्णेव उत्तराई पुणव्वसू रोहिणी विसाहा य ।
एए छ णक्खत्ता पणयालमुहुत्तसंजोगा ।। महालियाए विमाणपविभत्तीए पंचमे वग्गे पणयालीसं उद्देसणकाला पण्णत्ता। ભાવાર્થ :- દરેક દોઢ ક્ષેત્રીય નક્ષત્રોએ પિસ્તાલીસ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે યોગ કર્યો હતો, યોગ કરે છે અને યોગ કરશે.
ત્રણે ય ઉત્તરા(ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, ઉત્તરાફાલ્ગની), પુનર્વસુ, રોહિણી અને વિશાખા આ છ નક્ષત્ર પિસ્તાલીસ મુહૂર્ત સુધી ચંદ્ર સાથે સંયોગકરે છે.
મહાલિકા વિમાન પ્રવિભક્તિ સૂત્રના પાંચમા વર્ગમાં પિસ્તાલીસ ઉદ્દેશક કહ્યા છે. બેંતાલીસમું સમવાય :१० दिट्ठिवायस्स णं छायालीसं माउयापया पण्णत्ता । बंभीए णं लिवीए छायालीसं माउयक्खरा पण्णत्ता ।
पभंजणस्स णं वाउकुमारिंदस्स छायालीसं भवणावास सयसहस्सा પત્તા
બાવાઈ - બારમા દષ્ટિવાદ અંગસુત્રના છંતાલીસ માતુકાપદ છે. બ્રાહ્મી લિપિમાં છેતાલીસ મૂળાક્ષર હોય છે.