________________
| १८२ ।
શ્રી સમવાયાંગ સૂત્ર
पाउणित्ता सिद्धे जाव सव्वदुक्खप्पहीणे । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કંઈક અધિક બેતાલીસ વર્ષ શ્રમણ પર્યાય પાળીને સિદ્ધ થયા યાવત સર્વ દુઃખોથી રહિત થયા. | ३ जंबुद्दीवस्स णं दीवस्स पुरच्छिमिल्लाओ चरिमंताओ गोथूभस्स णं आवासपव्वयस्स पच्चच्छिमिल्ले चरिमंते एस णं बायालीसं जोयणसहस्साई अबाहाए अंतरं पण्णत्तं । एवं चउद्दिसि पि दओभासे, संखे, दयसीमे य ।
कालोए णं समुद्दे बायालीसं चंदा उज्जोइंसु वा, उज्जोइंति वा, उज्जोइस्संति वा । बायालीसं सूरिया पभासिसुवा, पभासंति वा, पभासिस्संति वा । समुच्छिम भुयपरिसप्पाणं उक्कोसेणं बायालीसं वाससहस्साई ठिई पण्णत्ता।
ભાવાર્થ :- જંબૂઢીપ નામના આ દ્વીપની જગતની બહારની પરિધિના પૂર્વી ચરમાંત ભાગથી વેલંધર નાગરાજના ગોખુભ નામના આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્ત ભાગ સુધી મધ્યવર્તી ક્ષેત્રનું અંતર બેતાલીસ હજાર (૪૨,૦૦૦)યોજન છે. આ રીતે ચારે દિશાઓમાં પણ દબાવભાસ, શંખ અને દક્સીમનું અંતર જાણવું જોઈએ.
કાલોદધિ સમદ્રમાં બેતાલીસ ચંદ્ર ઉદ્યોત કરતા હતા. ઉદ્યોત કરે છે અને ઉદ્યોત કરશે. એ રીતે બેતાલીસ સૂર્ય પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે. સમૃદ્ઘિમ ભુજપરિ સર્પોની ઉત્કૃષ્ટ સ્થિતિ બેતાલીસ હજાર વર્ષની છે. | ४ णामकम्मे बायालीसविहे पण्णत्ते, तं जहा- १. गइणामे २. जाइणामे ३. सरीरणामे ४. सरीरंगोवंगणामे ५. सरीरबंधणणामे ६. सरीरसंघायणणामे ७. संघयणणामे ८. संठाणणामे ९. वण्णणामे १०. गंधणामे ११. रसणामे १२. फासणामे १३. अगु.लहुयणामे १४. उवघायणामे १५. पराघायणामे १६. आणुपुव्वीणामे १७. उस्सासणामे १८. आयवणामे १९. उज्जोयणामे २०. विहगगइणामे २१. तसणामे २२. थावरणामे २३. सुहुमणामे २४. बायरणामे २५. पज्जत्तणामे २६. अपज्जत्तणामे २७. साहारणसरीरणामे २८. पत्तेयसरीरणामे २९. थिरणामे ३०. अथिरणामे ३१. सुभणामे ३२. असुभणामे ३३. सुभगणामे ३४. दुब्भगणामे ३५. सुस्सरणामे ३६. दुस्सरणामे ३७. आएज्जणामे ३८.अणाएज्जणामे ३९. जसोकित्तिणामे ४०.