________________
છત્રીસથી ચાલીસ સમવાય
ujीय-विनीत शिष्यो (२८) भोक्षमा गति (२८) मप्रमा६ (सभ्य ५२।म) (30) त५मार्ग (31) य२९विधि (३२) प्रभा६ स्थान (33) प्रकृति (3४) वेश्या अध्ययन (34) अ२मार्ग (38) वाव विमति. | २ | चमरस्स णं असुरिंदस्स असुररण्णो सभा सुहम्मा छत्तीसं जोयणाणि उड्टुं उच्चत्तेणं होत्था । समणस्स णं भगवओ महावीरस्स छत्तीसं अज्जाणं साहस्सीओ होत्था । चेत्तासोएसु णं मासेसु सइ छत्तीसंगुलियं सूरिए पोरिसीछायं णिव्वत्तइ । ભાવાર્થ :- અસુરેન્દ્ર અસુરરાજ ચમરની સુધર્માસભા છત્રીસ યોજન ઊંચી છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સંઘમાં છત્રીસ હજાર સાધ્વીગણ–આર્થિકાઓ હતી. ચૈત્ર અને આસો માસમાં સૂર્ય એક વખત છત્રીસ આંગળની પૌરુષી છાયા કરે છે.
સાડત્રીસમું સમવાય :| ३ | कुंथुस्स णं अरहओ सत्ततीसं गणा, सत्ततीसं गणहरा होत्था ।
हेमवय-हेरण्णवइयाओ णं जीवाओ सत्ततीसं जोयणसहस्साई छच्च चोवत्तरे जोयणसए सोलस य एगूणवीसइभाए जोयणस्स किंचिविसेसूणाओ आयामेणं पण्णत्ताओ । सव्वासु णं विजय-वेजयंत-जयंत-अपरजियासु रायहाणीसु पागारा सत्ततीसं सत्ततीसं जोयणाई उड्ढे उच्चत्तेणं पण्णत्ता । ભાવાર્થ :- કુંથુ અરહિંતના સાડત્રીસ ગણ અને સાડત્રીસ ગણધર હતા.
હેમવય અને હૈરણ્યવય ક્ષેત્રની જીવાઓ સાડત્રીસ હજાર છસ્સો ચુમોતેર યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી કંઈક ઓછા સોળભાગ (૩૭૬૭૪, કિંચિત્ જૂન ૧૬/૧૯ યોજન) લાંબી છે. દ્વીપ સમુદ્રોના વિજય, વેજયંત, જયંત અને અપરાજિત નામનાં સર્વ દ્વારોના માલિક દેવોની રાજધાનીઓના પ્રાકાર(કિલ્લા) સાડત્રીસ સાડત્રીસ યોજન ઊંચા છે. | ४ खुड्डियाए विमाणपविभत्तीए पढमे वग्गे सत्ततीसं उद्देसणकाला पण्णत्ता । ભાવાર્થ - શુલ્લિકાવિમાન પ્રવિભક્તિ નામના કાલિકશ્રુતના પ્રથમ વર્ગમાં સાડત્રીસ ઉદ્દેશનકાળ છે. [५ कत्तियबहुलसत्तमीए णं सूरिए सत्ततीसंगुलियं पोरिसीछायं णिव्वत्तइत्ता