SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ શ્રી સમવાયાંગ સૂત્ર णं चारं चरइ । ભાવાર્થ :- કાર્તિક કૃષ્ણપક્ષની સાતમના દિવસે સૂર્ય સાડત્રીસ આંગળની પૌરુષી છાયા કરતો સંચરણ કરે छे. આડત્રીસમું સમવાય ઃ ६ पासस्स णं अरहओ पुरिसादाणीयस्स अट्ठत्तीसं अज्जियासाहस्सीओ उक्कोसिया अज्जियासंपया होत्था । ભાવાર્થ : પુરુષાદાનીય પાર્શ્વનાથ અરિહંતના સંઘમાં ઉત્કૃષ્ટ આડત્રીસ હજાર આર્થિકાઓ (साध्वी खो) नी संपा हती. ७ हेमवय- एरण्णवइयाणं जीवाणं धणुपिट्टे अट्ठत्तीसं जोयणसहस्साइं सत्त य चत्ताले जोयणसए दसएगूणवीसइभागे जोयणस्स किंचि विसेसूणे परिक्खेवेणं पण्णत्ते । अत्थस्स णं पव्वयरण्णो बिइए कंडे अट्ठतीसं जोयणसहस्साइं उड्डुं उच्चत्तेणं होत्था । ભાવાર્થ : – હેમવય અને હૈરણ્યવય ક્ષેત્રની જીવાઓના ધનુપૃષ્ઠ આડત્રીસ હજાર સાતસો ચાલીસ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી દશ ભાગોથી કંઈક ઓછા (૩૮૭૪૦, કિંચિતન્યૂન ૧૦/૧૯ યોજન) પરિક્ષેપવાળા છે અર્થાત્ આ બંને ક્ષેત્રોની ત્રણ દિશાની ગોળાઈનું આટલું માપ થાય છે. પર્વતરાજ અર્થ (મેરુ)નો બીજો કાંડ આડત્રીસ હજાર યોજન ઊંચો છે. 'અર્થ' એ મેરુનું એક નામ છે. (समवाय-१५) ८ खुड्डियाए णं विमाण पविभत्तीए बिइए वग्गे अट्ठत्तीसं उद्देसणकाला पण्णत्ता । भावार्थ :ક્ષુલ્લિકા વિમાન પ્રવિભક્તિ નામક કાલિક શ્રુતના બીજા વર્ગમાં આડત્રીસ ઉદ્દેશન કાલ છે. ઓગણચાલીસમું સમવાય : ९ णमिस्स णं अरहओ एगूणचत्तालीसं आहोहियसया होत्था । समयखेत्ते एगूणचत्तालीसं कुलपव्वया पण्णत्ता । तं जहा- तीसं वासहरा, पंच मंदरा, चत्तारि उसुकारा । दोच्च - चउत्थ- पंचम - छट्ठ-सत्तमासु णं पंचसु पुढवीसु एगूणचत्तालीसं णिरयावाससयसहस्सा पण्णत्ता ।
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy