________________
શ્રી સમવાયાંગ સૂત્ર
ભરત—ઐરવત ક્ષેત્રના મનુષ્ય કિંચિત્ વિશેષ ન્યૂન ૩૩૦૦૦ યોજન દૂરથી સૂર્યને જૂએ છે, તે પ્રકારનું अथन छे. चंद्र-सूर्य प्रज्ञप्ति सूत्र प्रामृत -२, प्रतिप्राभृत-उभां... बत्तीसाए जोयणसहस्से हिं गुणपणा यसट्टिभाएहिं जोयणस्स सद्विभागं च ऐगट्ठिहा छेत्ता तेवीसाए चुण्णिया भागेहिं सूरिए चक्खुफासं हव्वमागई । पाठ छे. बाह्य श्रीभ मंडण उपर सूर्य परिभ्रम કરતો હોય, ત્યારે ભરત—ઐરવત ક્ષેત્રના મનુષ્યોને બત્રીસ હજાર એક અને ઓગણપચાસ સાઠાંશ ભાગ તથા ત્રેવીસ એકસઠાંશ ચૂર્ણિકા ભાગ (૩૨૦૦૧ ૪૯/૬૦, ૨૩/૬૧) યોજન દૂરથી સૂર્યને જુએ
छे.
१७८
३ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं तेत्तीसं पलिओवमाइं ठिई पण्णत्ता । अहेसत्तमाए पुढवीए काल-महाकाल-रोरुयमहारोरुएसु णेरइयाणं उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । अप्पइट्ठाणणरए णेरइयाणं अजहण्णमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं अत्थेगइयाणं देवाणं तेत्तीसं पलिओवमाई ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु अत्थेगइयाणं देवाणं तेत्तीसं पलिओ माई ठिई
पण्णत्ता ।
भावार्थ :- આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ તેત્રીસ પલ્યોપમની છે. અધસ્તન સાતમી નરક પૃથ્વીના કાલ, મહાકાલ, રોરુક અને મહારોરુક નરકાવાસોના નારકીઓની સ્થિતિ ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નરકાવાસના નારકીઓની સ્થિતિ અજઘન્ય—અનુત્કૃષ્ટ (જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી રહિત) તેત્રીસ સાગરોપમની છે. કેટલાક ; અસુરકુમાર
દેવોની સ્થિતિ તેત્રીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેત્રીસ પલ્યોપમની છે.
विजय-वेजयंत-जयंत- अपराजिएसु विमाणेसु उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । जे देवा सव्वट्ठसिद्धे महाविमाणे देवत्ताए उववण्णा, तेसि णं देवाणं अजहण्णमणुक्कोसेणं तेत्तीसंसागरोवमाइं ठिई पण्णत्ता । ते णं देवा तेत्तीसाए अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, उस्ससंति वा, णिस्ससंति वा । तेसि णं देवाणं तेत्तीसाए वाससहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ ।
४
ભાવાર્થ :- વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત, આ ચાર અનુત્તર વિમાનના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. જે દેવ પાંચમા સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની અજઘન્ય અને અનુષ્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. તે દેવ તેત્રીસ અર્ધમાસે