________________
[ ૧૧૨ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
पण्णत्ता । ते णं देवा एक्कवीसाए अद्धमासाणं आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, णीससंति वा । तेसिं णं देवाणं एक्कवीसाए वाससहस्सेहि आहारट्टे समुप्पज्जइ ।
ભાવાર્થ :- અગ્રુત કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ એકવીસ સાગરોપમની છે. જે દેવ શ્રીવત્સ, શ્રીદામકાંડ, મલ, કુષ્ટિ, ચાપોન્નત અને આરણાવતસક નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવની સ્થિતિ એકવીસ સાગરોપમની છે. તે દેવ એકવીસ અર્ધમાસે (સાડા દશ મહિને) આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને એકવીસ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. | ६ | संतेगइया भवसिद्धिया जीवा जे एक्कवीसाए भवग्गहणे हिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं વરતિ !
કેટલાક ભવ્ય સિદ્ધિક(ભવી) જીવો એકવીસ ભવ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-ર૧ સંપૂર્ણ