________________
એકવીસમું સમવાય.
| १११ ।
ભાવાર્થ :- અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શન મોહનીયત્રિક –મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક મોહનીય આ સાત પ્રકૃતિનો ક્ષય કરનારા ક્ષાયિક સમ્યગુદષ્ટિ તથા આઠમા ગુણસ્થાનવર્તી નિવૃત્તિ બાદર સંયતને મોહનીય કર્મની એકવીસ પ્રકૃતિઓની સત્તા હોય છે. જેમ કે– અપ્રત્યાખ્યાની ક્રોધ કષાય, અપ્રત્યાખ્યાની માન કષાય, અપ્રત્યાખ્યાની માયા કષાય, અપ્રત્યાખ્યાની લોભકષાય, પ્રત્યાખ્યાનાવરણ, ક્રોધ કષાય, પ્રત્યાખ્યાનાવરણ માન કષાય, પ્રત્યાખ્યાનાવરણ માયા કષાય, પ્રત્યાખ્યાનાવરણ લોભકષાય, સંજ્વલન ક્રોધ કષાય, સંજ્વલન માન કષાય, સંજ્વલન માયા કષાય, સંજ્વલન લોભ કષાય, સ્ત્રીવેદ, પુરુષવેદ, नपुंसवेह, हास्य, मति, ति, भय, शो भने हुगुप्सा. | ३ एक्कमेक्काए णं ओसप्पिणीए पंचम-छट्ठाओ समाओ एक्कवीसं एक्कवीसं वाससहस्साई कालेणं पण्णत्ताओ, तं जहा- दूसमा, दूसमदूसमा। एगमेगाए णं उस्सप्पिणीए पढम-बितिआओ समाओ एक्कवीसं एक्कवीसं वाससहस्साई कालेणं पण्णत्ताओ, तं जहा- दूसमदूसमाए, दूसमाए य ।
ભાવાર્થ :- દરેક અવસર્પિણી કાળનો પાંચમો અને છઠ્ઠો આરો એકવીસ-એકવીસ હજાર વર્ષનો હોય છે, જેમ કે–દુઃષમા અને દુઃષમ દુઃષમા. પ્રત્યેક ઉત્સર્પિણી કાળનો પહેલો અને બીજો આરો એકવીસ એકવીસ હજાર વર્ષનો હોય છે, જેમ કે- દુઃષમ દુઃષમા અને દુઃષમા. | ४ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं एक्कवीसं पलिओवमाई ठिई पण्णत्ता । छट्ठीए पुढवीए अत्थेगइयाण नेरइयाणं एक्कवीसं सागरोवमाई ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं एगवीसं पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं एक्कवीसं पलिओवमाई ठिई पण्णत्ता । आरणे कप्पे देवाणं उक्कोसेणं एक्कवीसं सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. છઠ્ઠી તમપ્રભા નરકના કેટલાક નારકીઓની સ્થિતિ એકવીસ સાગરોપમ છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. સૌધર્મ-ઈશાન કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. આરણકલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીસ સાગરોપમની છે. |५. अच्चुते कप्पे देवाणं जहण्णेणं एक्कवीसं सागरोवमाई ठिई पण्णत्ता। जे देवा सिरिवच्छं सिरिदामकंडं मल्लं किट्ठे चावोण्णतं अरण्णवडिंसगं विमाणं देवत्ताए उववण्णा, तेसि णं देवाणं एक्कवीसं सागरोवमाइं ठिई