________________
સોળમ સમવાય
| ८८ |
|३| मंदरस्स णं पव्वयस्स सोलस णामधेया पण्णत्ता, तं जहा
मंदर मेरु मणोरम, सुदंसण सयंपभे य गिरिराया । रयणुच्चय पियदसण, मज्झे लोगस्स णाभी य ।।१।। अत्थे य सूरिआवत्ते, सूरिआवरणे त्ति य ।
उत्तरे य दिसाई य, वडिंसे इय सोलसे ।।२।। भावार्थ :-मं४२-२ पतिनां सो नाम, ठेभ :-(१) भं४२ (२) भेरु (3) मनोरम (४) सुदर्शन (५) स्वयंप्रम (6) गिरि।४ (७) रत्नोथ्यय (८) प्रियदर्शन () सोमध्य (१०) सोनामि (११) अर्थ (१२) सूर्यावर्त (१3) सूर्याव२५॥ (१४) उत्तर (१५) &ul (१७) अवतंस. विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં મેરુપર્વતના સોળ નામનું કથન છે. જંબૂઢીપપ્રજ્ઞપ્તિ સૂત્રના ચોથા વક્ષરકારમાં પણ મેરુપર્વતના સોળ નામ બતાવ્યા છે. અહીં આઠમું નામ પ્રિયદર્શન છે જ્યારે ત્યાં શિલોચ્ચય છે. અગિયારમા નામમાં અર્થના સ્થાને અચ્છે છે, શેષ નામો સમાન છે.
४ पासस्स णं अरहओ पुरिसादाणीयस्स सोलस समणसाहस्सीओ उक्कोसिआ समणसंपदा होत्था । आयप्पवायस्स णं पुवस्स सोलस वत्थूपण्णत्ता । चमरबलीणं ओवारियालेणे सोलस जोयणसहस्साई आयामविक्खमेणं पण्णत्ते । लवणे णं समुद्दे सोलस जोयणसहस्साई उस्सेहपरिवुड्डीए पण्णत्ते ।
ભાવાર્થ :- પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાનની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા સોળ હજાર શ્રમણોની હતી. આત્મપ્રવાદપૂર્વના સોળ વસ્તુ-અર્વાધિકાર છે. અમરચંચા અને બલીચંચા રાજધાનીઓના અવતારિકાલયન(રાજભવન) સોળ હજાર યોજન આયામ વિખંભવાળાં છે. લવણ સમુદ્રના મધ્યભાગમાં પાણીના ઉત્સધની વૃદ્ધિ સોળ હજાર યોજન છે. | ५ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं सोलस पलिओवमाई ठिई पण्णत्ता । पंचमाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं सोलस सागरोवमाई ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं सोलस पलिओवमाई ठिई पण्णत्ता। सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं सोलस पलिओवमाइं ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- આ રત્નપ્રભાપુથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ સોળ પલ્યોપમની છે. પાંચમી ધૂમ