________________
સોળમ સમવાય
૮૭
- સોળમું સમવાય //2/2/2/2/2/2 E//E////
- /
પરિચય :
આ સમવાયમાં સોળ સંખ્યાથી સંબંધિત વિષયોનું નિરૂપણ છે, યથા- સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રત સ્કંધના સોળ અધ્યયન, અનંતાનુબંધી આદિ સોળ કષાયો, મેરુ પર્વતનાં સોળ નામ, ભગવાન પાર્શ્વનાથના સોળ હજાર શ્રમણો, આત્મપ્રવાદપૂર્વના સોળ અધિકાર, ચમરચંચા અને બલીચંચા રાજધાનીની સોળ હજાર યોજનની લંબાઈ પહોળાઈ, નારકી અને દેવોની સોળ પલ્યોપમ તથા સોળ સાગરોપમની સ્થિતિ અને સોળ ભવ કરીને મોક્ષે જનારા જીવોનું વર્ણન છે. | १ सोलस य गाहा-सोलसगा पण्णत्ता । तं जहा- समए वेयालिए उवसग्गपरिण्णा इत्थीपरिण्णा णिरयविभत्ती महावीरथुई कुसीलपरिभासिए वीरिए धम्मे समाही मग्गे समोसरणे आहातहिए गंथे जमईए गाहा । ભાવાર્થ :-સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં સોળ અધ્યયન છે. તેમાં સોળમું ગાથા અધ્યયન છે. જેમ કે- (૧) સમય (૨) વૈતાલિક (૩) ઉપસર્ગપરિજ્ઞા (૪) સ્ત્રીપરિજ્ઞા (૫) નરકવિભક્તિ (૬) મહાવીર સ્તુતિ (૭) કુશીલ પરિભાષિક (૮) વીર્ય (૯) ધર્મ (૧૦) સમાધિ (૧૧) માર્ગ (૧૨) સમવસરણ (૧૩) યથાતથ્ય (૧૪) ગ્રંથ (૧૫) યમકીય અને (૧૬) ગાથા.
વિવેચન :
સૂત્રકતાંગ સુત્રના પ્રથમ શ્રત સ્કંધમાં સમય આદિથી 'ગાથા' પર્વતના સોળ અધ્યયન છે. તેથી તે 'ગાથા ષોડષક' નામથી પ્રસિદ્ધ છે. | २ सोलस कसाया पण्णत्ता । तं जहा- अणंताणुबंधी कोहे, अणंताणुबंधी माणे, अणंताणुबंधी माया, अणताणुबंधी लोभे; अपच्चक्खाणकसाए कोहे, अपच्चक्खाणकसाए माणे, अपच्चक्खाणकसाए माया, अपच्चक्खाणकसाए लोभे, पच्चक्खाणावरणे कोहे, पच्चक्खाणावरणे माणे, पच्चक्खाणावरणा माया, पच्चक्खाणावरणे लोभे; संजलणे कोहे, संजलणे माणे,संजलणा माया, संजलणे જોકે આ
ભાવાર્થ :- કષાયો સોળ છે, જેમ કે (૧) અનંતાનુબંધી ક્રોધ (૨) અનંતાનુબંધી માન (૩) અનંતાનુબંધી