________________
શ્રી સમવાયાંગ સૂત્ર
णंदसिट्टं णंदकूडं णंदुत्तरवर्डिसगं विमाणं देवत्ताए उववण्णा, तेसि णं देवाणं उक्कोसेणं पण्णरस सागरोवमाई ठिई पण्णत्ता । ते णं देवा पण्णरसण्हं अद्धमासाणं आणमंति वा, पाणमंति वा, उस्ससंति वा, णीससंति वा । तेसि णं देवाणं पण्णरसहिं वाससहस्सेहिं आहारट्ठे समुप्पज्जइ ।
८७
ભાવાર્થ :-મહાશુક્ર દેવલોકના કેટલાક દેવોની સ્થિતિ પંદર સાગરોપમની છે. ત્યાં જે દેવ નંદ, સુનંદ, नंहावर्त, नंदृप्राम, नंदृडांत, नंध्वर्श, नंदृलेश्य, नंहध्व४, नंदृशृंग, नंदृसृष्ट, नंदृडूट अने नोत्तरावतंस નામનાં વિશિષ્ટ વિમાનોમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર સાગરોપમની છે. તે हेव पंधर अर्धभासे (साडा सात महिने) ज्ञान-प्राश, उच्छ्वास से छे, निःश्वास भूडे छे. ते हेवोने पंधर હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
१० संतेगइआ भवसिद्धिया जीवा जे पण्णरसहिं भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति । ભાવાર્થ :-કેટલાક ભવ્ય સિદ્ધિક જીવો પંદર ભવ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-૧૫ સંપૂર્ણ