________________
SS
શ્રી સમવાયાંગ સૂત્ર
७ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं बारस पलिओवमाइं ठिई पण्णत्ता । पंचमीए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं बारस सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं बारस पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं बारस पलिओवमाइं ठिई पण्णत्ता ।
भावार्थ :- આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ બાર પલ્યોપમની છે. પાંચમી ધૂમપ્રભા નરક પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ બાર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ બાર પલ્યોપમની છે. સૌધર્મ–ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બાર પલ્યોપમની છે.
८ लंतए कप्पे अत्थेगइयाणं देवाणं बारस सागरोवमाइं ठिई पण्णत्ता । जे देवा महिंद महिंदज्झयं कंबुं कंबुग्गीयं पुखं सुपुंखं महापुंखं, पुंडं सुपुंड महापुडं णरिंदं णरिंदकंतं णरिंदुत्तरवडिंसगं विमाणं देवताए उववण्णा, तेसिं णं देवाणं उक्कोसेणं बारस सागरोवमाइं ठिई पण्णत्ता । ते णं देवा बारसहं अद्धमासाणं आणमंति वा पाणमंति वा, उस्ससंति वा णीससंति वा । तेसिं णं देवाणं बारसहिं वाससहस्सेहिं आहारठ्ठे समुप्पज्जइ ।
संतेगइया भवसिद्धिया जीवा जे बारसहिं भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति । भावार्थ :લાન્તક કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ બાર સાગરોપમની છે. તેમાં જે દેવ મહેન્દ્ર, महेन्द्रध्व४, कुम्भु, जुग्रीव, पुंज, सुपुंज, महापुंज, पुंड, सुपुंड, महायुंड, नरेन्द्र, नरेन्द्रांत अने नरेन्द्रोત્તરાવતંસક નામનાં વિશિષ્ટ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાર સાગરોપમની છે. તે દેવ બાર અર્ધમહિને (છ મહિને) આનપ્રાણ, ઉચ્છ્વાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને બાર હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે.
કેટલાક ભવ્ય સિદ્ધિક જીવો બાર ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરમ નિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
સમવાય-૧ર સંપૂર્ણ