________________
બાર સમવાય
[ પ ]
ભાવાર્થ :- જંબુદ્વીપની પૂર્વદિશામાં રહેલા વિજય કારના સ્વામી વિજય નામના દેવની વિજયા નામની રાજધાની અહીંથી અસંખ્યાત યોજન દૂર છે. તે બાર લાખ યોજનના આયામ વિખંભવાળી છે. બલરામ નામના બલદેવે(કૃષ્ણ વાસુદેવના ભાઈ) બારસો વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને દેવગતિને પ્રાપ્ત કરી છે. મંદર પર્વતની ચૂલિકા મૂળમાં બાર યોજન વિસ્તારવાળી છે. જંબુદ્વીપ નામના દ્વીપની જગતી (વેદિકા)મૂળભાગમાં ૧ર યોજન પહોળી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં –રામ શબ્દ પ્રયોગ છે, તેનાથી શ્રી કૃષ્ણના ભાઇ બલરામનું ગ્રહણ થાય છે. લક્ષ્મણના ભાઇ શ્રી રામનું નહીં કારણ કે વાસુદેવ લક્ષ્મણના ભાઇ રામ–બળદેવ મોક્ષે ગયા છે અને તેમનું આયુષ્ય ૧૫,૦૦૦ વર્ષનું હતું. પ્રાયઃ પ્રતોનાં વર્ષો ... પાઠ જોવા મળે છે, પરંતુ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રના પ્રથમ વક્ષસ્કાર- સૂ.૪ સT sI.. મૂર્ત વારસ ગોયણારું વિશ્વમેળા જંબૂદ્વીપ નામના દ્વીપની જગતી મૂળ ભાગમાં ૧ર યોજન પહોળી છે, અને જગતી ઉપર જે વેદિકા છે તે ૫00 યોજન પહોળી છે. તીરે | जगईण उप्पिं बहु मज्झदेसभाण, णत्थ णं महई ण्गा पउमवर वेईया... पंच धणुसयाई વિક્રમે.. તેથી પ્રસ્તુત સંસ્કરણમાં ના મૂ. પાઠ ગ્રહણ કર્યો છે. અને વા... શબ્દને કૌસમાં રાખ્યો છે. | ५ | सव्व जहण्णिया राई दुवालस मुहुत्तिआ पण्णत्ता एवं दिवसोवि
ભાવાર્થ - સૌથી નાની રાત્રિ બાર મુહૂર્તની છે અને સૌથી નાનો દિવસ પણ બાર મુહૂર્તનો છે. | ६ | सव्वट्ठसिद्धस्स णं महाविमाणस्स उवरिल्लाओ थुभिअग्गाओ दुवालस जोयणाई उड्डे उप्पइया ईसिपब्भार णामं पुढवी पण्णत्ता । ईसिपब्भाराए णं पुढवीए दुवालस णामधेज्जा पण्णत्ता । तं जहा- ईसि त्ति वा, ईसिपब्भारा ति वा, तणु इ वा, तणुयतरि त्ति वा, सिद्धि त्ति वा, सिद्धालए त्ति वा, मुत्ती त्ति वा, मुत्तालए त्ति वा, बंभे त्ति वा, बंभवडिसए त्ति वा, लोगपडिपूरणे ति वा लोगग्गचूलिआई वा । ભાવાર્થ :- સર્વાથસિદ્ધ મહાવિમાનના ઉપરની સ્કૂપિકા (ચૂલિકા)થી બાર યોજન ઉપર ઈષત્ પ્રાભાર નામની પૃથ્વી છે. ઈષત્ પ્રાશ્માર પૃથ્વીનાં બાર નામ છે, જેમ કે– ઈલતુ, ઈષત પ્રામ્ભારા, તનુ, તનુતરા, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, બ્રહ્મ, બ્રહ્માવતંસક, લોકપ્રતિપૂર્ણ અને લોકાગ્રચૂલિકા.