________________
દશમ સમવાય
| ५
|
८ इमीसे णं रयणप्पभाए पुढवीए णेरइयाणं जहण्णेणं दस वाससहस्साई ठिई पण्णत्ता । इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं दस पलिओवमाई ठिई पण्णत्ता । चउत्थीए पुढवीए णेरइयाणं उक्कोसेणं दस सागरोवमाई ठिई पण्णत्ता । पंचमीए पुढवीए रइयाणं जहण्णेणं दस सागरोवमाई ठिई पण्णत्ता ।
___ असुरकुमाराणं देवाणं जहण्णेणं दस वाससहस्साई ठिई पण्णत्ता । असुरिंदवज्जियाणं भोमिज्जाणं देवाणं जहण्णेणं दस वाससहस्साई ठिई पण्णत्ता। असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं दस पलिओवमाइं ठिई पण्णत्ता। बायरवणस्सइकाइयाणं उक्कोसेणं दस वाससहस्साई ठिई पण्णत्ता । वाणमंतराणं देवाणं जहण्णेणं दस वाससहस्साई ठिई पण्णत्ता ।
सोहम्मीसाणेसु कप्पेसु अत्थेगइयाणं देवाणं दस पलिओवमाई ठिई पण्णत्ता। बभलोए कप्पे देवाणं उक्कोसेणं दस सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ દશ પલ્યોપમની છે. ચોથી નરકમૃથ્વીના નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે. પાંચમી નરકમૃથ્વીના નારકીઓની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમની છે.
- અસુરકુમાર દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. અસુરેન્દ્રોને છોડીને શેષ ભવનવાસી દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ દશ પલ્યોપમની છે. બાદર વનસ્પતિ કાયના જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ હજાર વર્ષની છે. વાણવ્યંતર દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે.
સૌધર્મ-ઈશાન કલ્પોના કેટલાક દેવોની સ્થિતિ દશ પલ્યોપમની છે. બ્રહ્મલોક કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે. |९| लंतए कप्पे देवाणं जहण्णेणं दस सागरोवमाई ठिई पण्णत्ता । जे देवा घोसं सुघोसं महाघोसं णंदिघोसं सुसरं मणोरमं रम्म रम्मगं रमणिज्जं मंगलावत्तं बंभलोगवडिंसगं विमाणं देवत्ताए उववण्णा तेसिं णं देवाणं उक्कोसेणं दस सागरोवमाइं ठिई पण्णत्ता । ते णं देवा दसण्हं अद्धमासाणं आणमंति वा, पाणमंति वा, ऊससंति वा, णीससंति वा, तेसिं णं देवाणं दसहिं वाससहस्सेहिं आहारट्टे समुप्पज्जइ ।