________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૧
૩૫ ]
સમજવું, વિજ્ઞાન થવું. ગુફા = બોધ, શ્રદ્ધા થવી. છ = પ્રાપ્ત કરવું, અપનાવવું, આચરણ કરવું મરણ પર = તે તે જ્ઞાન, શ્રદ્ધાન, આચરણ સંબંધિત અવસ્થામાં મૃત્યુ થયું.
દે = હેતુ એટલે કારણ, સાધન, કર્મબંધના કારણ. દેT = હેતુથી એટલે કારણથી પ્રાપ્ત ફળ. કર્મબંધથી પ્રાપ્ત સંસાર. દેક = અહેતુ એટલે અકારણ. કર્મબંધના અકારણ અર્થાત્ સંવર. અ M = અહેતુથી એટલે સંવરથી પ્રાપ્ત મોક્ષ. આ સુત્રોની અર્થ વિચારણા બે પ્રકારે થાય છે– (૧) કર્મદષ્ટિએ (૨) જ્ઞાનદષ્ટિએ. કર્મદષ્ટિએ વિચારણા – અહીં હેતુ એટલે કર્મબંધના કારણો-આશ્રવ. હેતુથી એટલે આશ્રવ દ્વારા પ્રાપ્ત સંસાર પરિભ્રમણાદિ. અહેતુ એટલે સંવર અને અહેતુથી એટલે સંવર દ્વારા પ્રાપ્ત મોક્ષ. (૧-૨) ૩, હેડ જ ના = કેટલાક લોકોને આશ્રવ અને આશ્રવ દ્વારા પ્રાપ્ત સંસાર પરિભ્રમણનું જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન તથા તેના ત્યાગરૂપ આચરણ હોતું નથી. તેવા અજ્ઞાની જીવો અજ્ઞાન મરણે મરે છે. (૩-૪) ૩, ૩ વાળ = કેટલાક લોકોને આશ્રવ અને આશ્રવ દ્વારા પ્રાપ્ત સંસાર પરિભ્રમણનું જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન હોય છે અને ત્યાગરૂપ આચરણ પણ હોય છે. તેવા જ્ઞાની જીવો(કેવળજ્ઞાન અપ્રાપ્ત જીવ) પંડિત મરણે-છદ્મસ્થ મરણે મરે છે. (પ-૬) , ૩૩ જ ગાળ = કેટલાક લોકોને સંવર અને સંવર દ્વારા પ્રાપ્ત થનાર મોક્ષના જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન અને આચરણના અભાવે કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી, તેઓ છઘસ્થ મરણે મરે છે. (૭-૮) અ૩, ૩૩ ગાળ = કેટલાક લોકો સંવર અને સંવર દ્વારા પ્રાપ્ત થનાર મોક્ષના જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન અને આચરણના કારણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને કેવળી મરણે મરે છે. જ્ઞાન દષ્ટિએ વિચારણા – અહીં હેતુ એટલે કારણ. પદાર્થોના જ્ઞાનમાં આગમ કે આપ્તપુરુષના વચન કારણ રૂપ છે. હેતુથી એટલે આગમ આદિ દ્વારા થતું સૂક્ષ્માદિ પદાર્થનું જ્ઞાન.
અહેતુ એટલે બાહ્ય નિમિત્ત વિના આત્મસમુત્પન્ન પ્રત્યક્ષજ્ઞાન(અવધિજ્ઞાન આદિ) અને અહેતુથી એટલે પ્રત્યક્ષજ્ઞાન(અવધિજ્ઞાન આદિ) દ્વારા આલોકિત પદાર્થોનું સ્પષ્ટ જ્ઞાન (૧-૨) ૨૩, ૩ST ન નાળ - કેટલાક લોકોને આગમ કે આપ્તપુરુષના વચનનું અને આત્માદિ હેતુગ્રાહ્ય પદાર્થોનું જ્ઞાન, વિજ્ઞાન, શ્રદ્ધાન કે આચરણ હોતું નથી. તેવા મતિ, શ્રુત અજ્ઞાની જીવો અજ્ઞાન મરણે મરે છે. (૩-૪) ૨૩, ૩ = કેટલાક લોકોને આગમ કે આપ્તપુરુષના વચનનું જ્ઞાન, વિજ્ઞાનાદિ હોય છે પરંતુ તળુસાર આચરણ હોતું નથી. તેવા પતિ-શ્રુતજ્ઞાની છદ્મસ્થપણે પંડિત મરણે મરે છે. (પ-૬) અદેવું, અદેવું જ ગાબડું = કેટલાક લોકોને સર્વદ્રવ્ય, સર્વપર્યાયનું જ્ઞાન, વિજ્ઞાનાદિ હોતા નથી. (તેઓને આંશિકજ્ઞાન હોય છે. તેથી તેઓ (વિકલ પ્રત્યક્ષજ્ઞાની) છદ્મસ્થ મરણે મરે છે. (૭-૮) અહેવું, દેવું માપ = કેટલાક પ્રત્યક્ષજ્ઞાનીને સર્વ દ્રવ્ય, સર્વ પર્યાયનું જ્ઞાન, વિજ્ઞાનાદિ